મુસ્લિમ છોકરા સાથે લગ્નની જીદે દીકરી સામે ઝુક્યા પરિવાજનો- પરંતુ આ સંતે એવો ચમત્કાર કર્યો કે…

Published on: 2:48 pm, Wed, 24 November 21

હાલમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ડોક્ટર થયેલી એક હિન્દુ છોકરી મુસ્લિમ ડોક્ટર સાથે લગ્ન કરવા જઈ રહી હતી અને પરિવારે છોકરીની જીદ સામે ઝૂકીને લગ્નની મંજૂરી પણ આપી દીધી હતી. પરંતુ, પછી બન્યું કંઈક એવું કે છોકરીનું હૃદય બદલાઈ ગયું હતું અને મુસ્લિમ ધર્મમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ચાલો જાણીએ કે, અચાનક આ પરિવર્તન કેવી રીતે થયું.

મળતી માહિતી મુજબ, હિન્દુ ડૉક્ટર છોકરી પોતે મુસ્લિમ છોકરાની પ્રેમજાળમાં ફસાઈ ગઈ હતી. એટલું જ નહીં, તેણે કોઈક રીતે તેના પરિવારને પહેલા લગ્ન કરવા માટે પણ સમજાવ્યા હતા. ત્યારે યુવતીનો પરિવાર પણ લગ્ન માટે સંમત થઇ ગયો હતો. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. પરંતુ, પછી બન્યું કંઈક એવું કે જેણે છોકરીનું હૃદયપરિવર્તન કરી નાખ્યું.

જાણવા મળ્યું છે કે, એક સ્થાનિક હિન્દુ સંત વજ્રદેહી મહારાજને આ માહિતી મળી હતી. જે બાદ તે યુવતીના ઘરે જઈને તેને હિન્દુ ધર્મ વિશે સમજાવ્યો હતો. જ્યારે આ છોકરીએ સંતના મુખમાંથી હિન્દુ ધર્મની મહાનતા વિશે સાંભળ્યું ત્યારે તેણે કંકોત્રી છપાઈ ગઈ હોવા છતાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં પરંતુ છોકરીને પણ ખૂબ પસ્તાવો થયો અને પોતાનો વિચાર બદલી નાખ્યો હતો.

બીજી બાજુ યુવતીએ જ્યારે મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાનો વિચાર છોડી દીધો ત્યારે સંત વજ્રદેહી તેની સાથે લાવેલા પાણીથી આચમન કરાવ્યું અને તેના મનને શુદ્ધ કર્યું હતું. જાણવા મળ્યું છે કે, આ મુદ્દો જ્યારથી સમાચારમાં આવ્યો છે ત્યારથી આ સંતના સોશિયલ મીડિયા પર ખુબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…