ચાર કરોડના દહેદને ફગાવી જમાઈએ સાસરિયાને કહ્યું- ‘તમારી દીકરી જ સૌથી કિંમતી દૌલત છે’

Published on: 5:22 pm, Wed, 1 December 21

આપણે બધા જાણીએ છીએ કે આ દિવસોમાં લગ્નનો માહોલ પૂરજોશમાં ચાલી રહ્યો છે, સામાન્ય લોકોની સાથે સાથે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની કેટલીક સેલિબ્રિટીઓ પણ ખૂબ જ ધૂમધામથી લગ્ન કરી રહ્યા છે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જ્યાં દહેજના કારણે છોકરીઓને પોતાનો જીવ આપવો પડે છે. આપણને અવારનવાર સાંભળવા મળે છે કે દહેજના કારણે સાસરિયાઓએ છોકરીને ઘરની બહાર કાઢી મુકી છે અને આ જ કારણ છે કે ઘણી છોકરીઓ પોતાનો જીવ આપી દે છે, પરંતુ અહિયાં એવી ઘટના બની છે કે સાંભળીને તમે ચોંકી જશો.

આજે અમે તમને એક એવી ઘટનાની વાત કરવાના છીએ કે જેના ચર્ચા સમગ્ર દેશમાં થઇ રહ્યા છે. અને આજના કળયુગમાં એક શ્રેષ્ઠ ઉદાહરણ બનીને સામે આવ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ એક એવા લગ્નની, જેના લગ્નના વખાણ કરો તેટલા ઓછા હશે, લોકો આ લગ્નના વખાણ કરતા થાકતા નથી.

આ લગ્ન પહેલા વરરાજાએ પોતાની કેટલીક માંગણીઓ કરી હતી, એવું કહેવામાં આવી રહ્યું છે કે સમાજે આવી બાબતો પર ગંભીરતાથી વિચારવું જોઈએ, તમને જણાવી દઈએ કે જો તમે આ લગ્નની વાત સાંભળશો તો તમને પણ આશ્ચર્ય નહિ થાય, હા, કારણ કે આ લગ્નમાં માત્ર ₹1 માં પુરા થયા હતા.

હા, તમે સાચું જ સાંભળ્યું કે, આ લગ્ન માત્ર એક જ રૂપિયામાં થયા હતા. આ લગ્નની ચર્ચા આજે દેશ વિદેશમાં થઇ રહ્યા છે. તેનું એક માત્ર કારણ છે કે, દુલ્હાએ મોટી રકમના દહેજને ફગાવી દીધું હતું અને ફક્ત દુલ્હનને જ સ્વીકારી હતી. મળતી માહિતી અનુસાર, દુલ્હનનો પરિવાર પોતાના થનારા જમાઈને કોઈ સામાન્ય રકમ નહિ પરંતુ એકસાથે ચાર કરોડ રૂપિયાનું દહેજ આપ્યું હતું. પરંતુ આ યુવાને ફક્ત એક રૂપિયાનું નારિયેળ સ્વીકાર્યું હતું. તેણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, દરેક સમાજના લોકોએ આવી વિચારધારા વિકસાવવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…