બાકીના સાપોથી ખુબ જ અલગ છે આ દુર્લભ સાપ, એકવાર દર્શન કરીને શેર કરો, માત્ર 9 દિવસમાં તમારી ઈચ્છા થશે પૂરી

Published on: 3:41 pm, Fri, 25 November 22

આ કોઈ હોલિવૂડ કે બોલિવૂડ ના ફિલ્મની વાત નથી. સાચી હકીકત છે.આ બાળકી 18 વર્ષની ઉંમરમાં જ 144 વર્ષની લાગતી હતી. આ બાળકી ઇંગ્લેન્ડ વેસ્ટ સસેક્સ માં રહે છે. આ બાળકીનું નામ સ્મિથન છે. ઘણા બધા સિન્ડ્રોમ એવા હોય છે કે, જે ભાગ્યે જ બાળકોમાં જોવા મળે છે. આ બાળકીને હચીનસન ગિલ્ફોરડ પ્રોજેરિયા સિન્ડ્રોમ છે. જેના કારણે તેના શરીરમાં એક વર્ષમાં આઠ ગણી પ્રગતિ વધારે થાય છે. તેથી 18 વર્ષીય સ્મિથન શરીર 144 વર્ષના માણસ જેવું થઈ ગયું હતું. 17 જુલાઈએ આ બાળકી નું અવસાન થયું હતું.અવસાન થયું ત્યારે તે ફક્ત 18 વર્ષની ઉંમર ધરાવતી હતી પરંતુ આ બાળકીને જોઈને કોઈપણ માણસ કહી ના શકે કે તે 18 વર્ષની ઉંમર ધરાવતી હશે.

સ્મિથન ના મૃત્યુ સમયે તેના માતા અને પિતા ત્યાં હાજર હતા. તેણીએ તેને માતા ને આખરી શબ્દો આપ્યા હતા કે તમારે હવે મને જવા દેવી પડશે. તેની માતાએ કહ્યું હતું કે પ્રોજેરિયા એ તેની ઉંમરની ગતિશીલતાને અસર કરી હતી પરંતુ તેના જીવન પ્રત્યેના ઉત્સાહને અસર કરી નહીં.

તેની માતાએ જણાવતા કહ્યું કે આવી ભયંકર બીમારી હોવા છતાં તે કોઈ થી નારાજ નહોતી. તે અમને તેના દિલની વાત કહેતી. તેની ઇચ્છા શક્તિ ખૂબ જ મજબૂત હતી તેથી હું તેને ખૂબ જ પસંદ કરતી હતી.તેણે લોકોના દિલમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું.તેનું શરીર 144 વર્ષીય લાગતું હોવા છતાં તે તેના મિત્રો સાથે આરામ કરતી હતી.

મે મહિનામાં,તેણે તેનો 18 મો જન્મદિવસ ઉજવ્યો અને આ સમય દરમિયાન તેણે પોતાની પ્રિય કોકટેલ પીણું પણ માણ્યું.આ બાબતમાં વાત કરતાં તેના પિતા એ કહ્યું હતું કે સ્મિથન ના સંજોગોને લીધે તે માનસિક રીતે ક્યારેય નકારાત્મક લાગતી નહોતી.તે એકદમ સામાન્ય હતી.તેનું શરીર ભલે વૃદ્ધ હતું,પરંતુ દિલથી તે માત્ર 18 વર્ષની હતી.

કહેવાય છે કે બ્રાડ પીટની ફિલ્મ પછી, આ દુર્લભ સ્થિતિ પ્રોજેરિયા ને બેન્જામિન બટન ની સ્થિતિ પણ કહેવામાં આવતી હતી. આ સિન્ડ્રોમથી બે વર્ષના કે તેથી ઓછી ઉંમરના બાળકોમાં શરીરની વૃદ્ધિ જલ્દી થવા લાગે છે. આ રોગોથી પીડાતા બાળકો ના શરીર માં વાળ ખરવાની સમસ્યા સામે આવે છે. એક સંશોધન અનુસાર આ રોગોથી પીડાતા બાળકો નું મૃત્યુ 14 વર્ષની ઉમરે થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…