મૃત્યુ સમયે લંકાધિપતી રાવણની ઉંમર કેટલી હતી? જાણી તમારા હોંશ ઉડી જશે

453
Published on: 5:45 pm, Sat, 25 September 21

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમારાં હોશ ઉડી જશે. રાવણને પુરાણોમાં ખૂબ નિર્દય રાજા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ પુરાણોમાં કોઈની ઉમરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તે કેટલા હજારો વર્ષોથી સખત તપસ્યા કર્યુ તે હજુ સુધી જાણી શકાયું નથી. આકરી તપસ્યાને લીધે જ રાવણને કુલ 10 માથાઓનું વરદાન પ્રાપ્ત થયું હતું.

ત્યારપછી તેણે ફરીથી તપસ્યા કરીને કરીને શિવજીને પ્રાર્થના કરી હતી. રાવણે તીવ્ર તપસ્યા કરીને કરીને વર્ષોથી કેટલીક તપસ્યાઓ તથા શક્તિઓ એકત્ર કરી હતી, હજારો વર્ષોથી, રાવણે લંકા ઉપર રાજ કર્યું હતું. રાવણનો જન્મ શ્રી રામની અનેક પેઢી પહેલા થયો હતો. તેથી રાવણની ચોક્કસ વયનો અંદાજ કાઢવો ખુબ મુશ્કેલ છે, તેની ઉંમર અંદાજે 8,00,000 વર્ષ હતી. કારણ કે, તેની નાભિમાં અંતર છે, તેથી જો શ્રી રામે તેમને ન માર્યા હોત, તો તેઓ કદાચ આજે પણ બચી શક્યા હોત.

રાવણે એકવખત ભગવાન રામ માટે યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞ કરવો રાવણ માટે ખૂબ જરૂરી હતો. કારણ કે, લંકા સુધી પહોચવા માટે રામની સેનાએ જ્યારે પુલ બનાવવાનું શરૂ કર્યું ત્યારે શિવની આરાધના માટે પહેલા તેને રામ ની આરાધના કરવી પડી હતી. રાવણ ત્રણ લોકનો સ્વામી હતો. તેણે ઇન્દ્ર ને પણ ધરતી ના એક હિસ્સા ને રાક્ષસો ની તાકત વધારવા માટે દબાવી રાખ્યા હતા.

રાવણ સ્વર્ગ સુધીનાં પગથિયાં બનાવવા માંગતો હતો. રાવણ પોતે કાળો હોવાંથી માનવ પ્રજામાં જેટલા પણ કાળા માણસો હતા એ બધા લોકોને ધોળા કરી દેવા માંગતો હતો કે, જેથી કરીને કોઈ મહિલા એમનું અપમાન કરી શકે નહી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…