ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ તમને ક્યારેય ધનવાન નહિ થવા દે… જાણો અને આજે જ દુર કરો

Published on: 10:07 am, Thu, 26 August 21

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જે આપને ખુબ ઉપયોગી થશે. આપણા જીવનમાં હિન્દુ ધર્મના શાસ્ત્રો તથા વિરાટનું ખૂબ મહત્વ રહેલું છે. વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઘરના મુખ્ય દરવાજા પર કેટલીક ચીજો રાખવાનું ભૂલવું જોઈએ નહિ. જેને લીધે વ્યક્તિ તથા પરિવારને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

શાસ્ત્રો પ્રમાણે જો તમારે દેવી-દેવતાઓને પ્રશન્ન કરવાં હોય તો મુખ્ય દ્વારની પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે, દરવાજાથી જ સકારાત્મક ઉર્જા આવે છે આવો જાણીએ એવી તો કઈ 3 વસ્તુઓ કે, જે દરવાજાની પાસે ક્યારેય ભૂલથી પણ રાખવી ન જોઈએ. આપણે ક્યારેય ઘરના દ્વાર પર કાંટાદાર છોડ મૂકવા જોઈએ નહી. આ છોડમાંથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશીને સકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે.

જેને લીધે પરિવારને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેમજ ધનનો વિકાસ પણ અટકી જાય છે. આની સાથે જ ઘરના પ્રવેશદ્વાર પર તૂટેલી ખુરશી મૂકવી જોઈએ નહિ. જો તમે તૂટેલી ખુરશિ અથવા તો ખાટલાં પર બેસે તો તે વ્યક્તિ પડી શકે છે. તેથી કોઈએ આ તૂટેલી વસ્તુઓને દરવાજા પર ક્યારેય રાખવી જોઈએ નહિ. એવું પણ માનવામાં આવે છે કે, આ તૂટેલી વસ્તુઓને દરવાજાની આજુબાજુ રાખવાથી ઘરમાં ખલેલ તથા ગરીબી પેદા થાય છે.

એવી પણ માન્યતા રહેલી છે કે, ઘરમાં તૂટેલા વાસણો ક્યારેય રાખવા જોઈએ નહિ. તે શુભ માનવામાં આવતું નથી. આની સિવાય એવું પણ માનવામાં આવે છે કે જો તમે તૂટેલા વાસણોને દરવાજા પાસે રાખો છો તો દેવી-દેવતાઓ ઘરમાં પ્રવેશ કરશે નહીં. ઘરની નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. જેને લીધે પૈસાની આવક અટકી જાય છે અને ઘરની થાપણ વધી જાય છે.

ઘરમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે કે, જેનો ઉપયોગ પણ કરતાં નથી તેમજ એને ફેંકવાની ઈચ્છા પણ થતી નથી. નિર્જીવ વસ્તુમાં હંમેશા નકારાત્મક ઉર્જા રહેલી હોય છે કે, જેથી ઘરના સભ્યો પર વિપરીત અસર પડતી હોય છે. આની માટે ઘરમાં રહેલ નકામો તથા તૂટેલો સામાન ફેંકી દેવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તૂટેલો સામાન તથા નિર્જીવ વસ્તુઓ જોઈને મા લક્ષ્મી નારાજ થઈ જાય છે તથા સૌભાગ્યની પ્રાપ્તિ થતી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…