આવા પગવાળી મહિલાઓ હોય છે સાક્ષાત લક્ષ્મીનો અવતાર, પતિનો કરે છે ભાગ્યોદય

Published on: 6:38 pm, Wed, 16 December 20

સમુદ્રશાસ્ત્ર દ્વારા કોઈ પણ વ્યક્તિની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય છે. જો યોગ્ય જાણકારી આપવામાં આવે તો સચોટ ભવિષ્ય દર્શન કરી શકાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તમે હસ્તરેખા શાસ્ત્ર અંગે તો સાંભળ્યુ જ હશે આજે લોકો હંમેશા પોતાના ભવિષ્યને જાણવા આતુર હોય છે.

આપણા શાસ્ત્રોમાં આ માટે જાણકારી આપવામાં આવી છે. આપણે સમુદ્ર શાસ્ત્ર અનુસાર મહિલાઓના પગના તળીયાથી જાણીશુ તેમના અંગે. પગના તળીયા આકારથી જાણી શકાય છે મહિલાનો સ્વભાવ.

ફાટેલા અને બરછટ પગવાળી મહિલાઓ
આવી મહિલાઓ પોતાના કાર્યમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત ન કરી શકવાને કારણે સફળતાથી દૂર રહે છે. ભાગ્ય અનુસાર આવી મહિલાઓ બીમારીનો ભોગ બને છે. જે મહિલાઓના પગના તળીયા બરછટ અને ખરબચડા હોય છે આવી મહિલાઓ દુર્ભાગ્યનો શિકાર થાય છે. આવી મહિલાઓને અનેક પ્રકારની સમસ્યાઓ સતાવે છે.

મુલાયમ અને કોમળ તળીયા વાળી મહિલાઓ
ગમે તેટલી મહેનત છતા આવી મહિલાઓ સફળતા પ્રાપ્ત કરી શકતી નથી. અસંતોષ, હતાશા અને ઉદાસી તેમના માનસ પર છવાયેલી રહે છે. જે મહિલાઓના પગના તળીયા કોમળ અને મુલાયમ હોય છે આવી સ્ત્રીઓ ખુબજ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓનું ભવિષ્ય ખુબજ ઉજ્વળ હોય છે.

ગમે તેટલા પ્રયત્નો છતા આવી મહિલાઓ પોતાની વાણીને કારણે બહુજ અપ્રિય થઈ જાય છે. કેટલીક વખત પોતાના વર્તનના કારણે જ અપમાનનો સામનો કરવાનો આવે છે. આવી મહિલાઓને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળી જાય છે. આવી મહિલાઓને તેમના પતિ અને પરિવારથી ખુબજ પ્યાર મળે છે. આવી મહિલાઓ પાસે ધનની કોઈ કમી રહેતી નથી.