આ મહિલા ઓનલાઇન શીખવે છે શરીર સુખ માણવાના આસન- વિશ્વાસ ન આવે તો જોઇ લો વિડીયો

Published on: 8:37 pm, Mon, 13 September 21

અનેકવિધ યોગાસનો સાથે, વ્યક્તિ તેના શરીરને જ તંદુરસ્ત રાખી શકે છે. આની સાથે-સાથે તે માનસિક રીતે સ્વસ્થ રહેવામાં પણ ખુબ મદદરૂપ થાય છે. આની સિવાય તમામ લોકોએ “યોગ કરો, સ્વસ્થ રહો” આ કહેવત સાંભળી જ હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ યોગાસન આપને શારીરિક રીતે સ્વસ્થ બનાવવાનું સાધન જ નહીં પરંતું લોકો તેના દ્વારા લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર યોગા ટીચરની તસવીરો હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે કે, જે ફક્ત યોગથી જ લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. એવા પણ કેટલાક યોગાસન છે કે, જે દુનિયાના પુરુષો આને જોવા આતુર રહેલા છે. આવો જાણીએ આ યોગ શિક્ષક વિશે…

સોશિયલ મીડિયા પર યોગ ગુરુ વિશે ખુબ ચર્ચા ચાલી રહી છે. આ યોગ શિક્ષક કયા દેશનો છે તે અત્યાર સુધી જાણી શકાયું નથી પણ તેમની લોકપ્રિયતા પણ સતત વધતી જઈ રહી છે. આ યોગ શિક્ષકનું નામ એમ્બર સ્વીટહાર્ટ હોવાનું જાણવા મળ્યું છે. તે ઓન્લીફેન્સ નામની સાઇટ પર લોકોને યોગ શીખવી રહી છે.

તેમના વિદ્યાર્થીમાં પુરુષોની સંખ્યા વધારે રહેલી છે. યોગ શિક્ષક અંબર સ્વીટહાર્ટ તેના વિદ્યાર્થીને શરીર સુખના પોઝ તથા આસનો શીખવે છે કે, જે મહિલાઓને સંતોષવામાં મદદરૂપ થાય છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી લોકોને યોગ શીખવી રહ્યા છે પણ કોરોના વાયરસને કારણે તેનું કામ અટકી ગયું હતું.

આવી સ્થિતિમાં તેમણે વેબસાઈટ પર એકાઉન્ટ બનાવીને લોકોને આસનો શીખવવાનું શરૂ કરી દીધું હતું. આપને જણાવી દઈએ કે, આની સાથે તે એક મહિનામાં 73 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહી છે. જો કે, કોરોના સમયગાળા વખતે કેટલાક લોકોનું જીવન તેમજ વ્યવસાય બગડ્યો હતો.

આ એડલ્ટ સાઈટ પર તેમના ફોલોઅર્સ સતત વધતા જઈ રહ્યા છે. તેણે મહિલાઓની જાતીય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તેમજ તેના સંબંધિત ફોટાની સાથે તેના ફોટા પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું કે, જે પુરુષો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. પુરુષો આ યોગ શિક્ષકની તમામ શૈલી શીખવા માટે પાગલ બની રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…