પત્ની: “લગ્ન પછી તમે તો મને સાવ પ્રેમ જ નથી કરતા.” પતિનો જવાબ સાંભળીને તમે પણ ખડખડાટ હસી પડશો

Published on: 6:48 pm, Fri, 27 January 23

ચિન્ટુ : કયો ફોન જોઈએ છે બોલ હાલ લાવી દવ તને.
ચીન્ટી : સફરજન માં એક બટકું ભરેલ હોય એવો.
ચિન્ટુ : ગાંડી એવા એઠા ફોન ન લેવાય.

લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા..
હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું?

ટીચર વિદ્યાર્થીને પગ જોઈને પક્ષી ને ઓળખવાનું કહયું “કયું પક્ષી છે બોલ?”
વિદ્યાર્થી: નથી ખબર,
ટીચર: તું નાપાસ, તારું નામ બોલ,
વિદ્યાર્થી: પગ જોઈને લખી લો…

સંતા કેળું ખરીદવા ગયો,
સંતા : ભાઈ, એક કેળું લેવું હોય તો કેટલામાં મળશે?
બંતા : ૧૦ રૂપિયા..
સંતા : અરે, ચાર રૂપિયામાં આપી દોને.
બંતા:  ના ભાઈ, ચાર રૂપિયામાં તો ખાલી કેળાની છાલ જ આવે.
સંતા : તો આ લો છ રૂપિયા. મને ફક્ત કેળું આપી દો અને છાલ તમારી પાસે રાખો.

પત્ની તેના પતિ ને: “લગ્ન પછી તમે તો મને સાવ પ્રેમ જ નથી કરતા.”
પતિ: પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોઈને વાંચવાનું મન થાય ક્યારેય….

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…