પત્ની રોમાંટિક મુડમાં: તમે મને કેટલો પ્રેમ કરો છો? -પતિનો જવાબ સાંભળીને તમે પણ પેટ પકડીને હસી પડશો

Published on: 10:16 am, Tue, 24 January 23

પતિ તેની પત્ની ને કહે: “અલી સાંભળે છે. આજે ચા આમ એવી બનાવ કે મારા કે રોમ-રોમમાં દિવા થાય.”
પત્ની એ પતિ ને પુછ્યું: દુધ “નાખું કે કેરોસીનન”

સંતા ભેંસ ઉપર બેસીને જતો હતો.
એ જોઈને બંતા બોલ્યોમ : એલા તને પોલીસ પકડી જશે.
સંતા એ પૂછ્યું : કેમ?
બંતા: તેં હેલ્પેટ નથી પહેર્યું.
સંતા : પહેલાં નીચે જો, આ ફોરવ્હીલર છે.

પત્ની રોમાંટિક મુડમાં: તમે મને કેટલો પ્રેમ કરો છો?
પતી : તુ કહે ને તો તારૂ એઠું ઝેર પણ પી જાઉ…
પછી પતી ની શું હાલત થઈ હશે વિચારો…

ગણિતના ટીચર સ્ટાફ રુમ મા બેસીને ખાલી ડબામાં રોટલી ડૂબવીને ખાતા હતા…
તે જોઇને ગુજરાતીના ટીચર બોલ્યા “અલ્યા ડબામા શાક તો નથી?”
ગણિત ટીચર બોલ્યા “અમે શાકને X ( એક્સ ) ધારેલ છે….”

અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરત જ રોડ પરથી પાણી ગાયબ…
ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણી માંથી રોડ જ ગાયબ…

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…