ના હોય/ વિરાટ કોહલી અને અનુષ્કા લઈ રહ્યા છે છૂટાછેડા? જાણો શું કારણ આવ્યું બહાર

1522
Published on: 1:47 pm, Wed, 11 May 22

અનુષ્કા શર્મા (Anushka Sharma) બોલીવુડની એક પ્રખ્યાત અને દમદાર અભિનેત્રી છે. હમણાજ અનુષ્કા શર્માએ ગયા રવિવારે વિરાટ કોહલી (Virat Kohli) સાથે તેનો 33મો જન્મદિવસ ઉજવ્યો. જણાવી દઈએ તમને કે, તેમનું બાળપણ કર્ણાટક (Karnataka)માં વીત્યું છે અને અનુષ્કા શર્માના પિતા આર્મી ઓફિસર (Army Officer) હતા. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઘણી બધી જાહેરાતોમાં પણ સાથે જોવા મળ્યા છે.

અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) થોડા સમય પેહલા વેકેશનની મજા માણતા જોવા મળેલા પણ થોડા દિવસોથી એક ખબર લોક ચર્ચામાં આવી છે જે મુજબ વિરાટ કોહલી અનુષ્કા શર્મા સાથે છુટા છેડા લેવાનો હોવાની વાત બહાર આવી છે જેણે લઈને અનુષ્કા અને વિરાટ કોહલીના ફેન્સમાં મોટો ધ્રાસકો પડ્યો છે. અને બંનેના ફેન્સ ભગવાન તેમની જોડી સલામત રાખે તે માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે.

હાલ અનુષ્કા શર્મા તેની આવનારી વેબસીરીઝ પાતાળ લોકના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ વેબ સિરીઝ વિશે દર્શકો અલગ-અલગ કોમેન્ટ્સ આપી રહ્યા છે. આ દરમિયાન વિરાટ અને અનુષ્કાના છૂટાછેડાના સમાચાર પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ સમાચાર એટલો ફેલાઈ રહ્યો છે કે હાલ ટ્વિટર પર #VirushkaDivorce ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. અને લોકો ખુબ ચર્ચા કરી રહ્યા છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન થયા બાદ 2016 પછી ફારી એક વાર દેશના લોકોનું ધ્યાન આ મુદ્દાએ ફરી એક વાર ખેચ્યું છે. અને ઘણાં લાંબા સમય પછી ફરી એક વખત અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના છૂટાછેડા વિષે ઘણા બધા લોકો ચર્ચાઓ કરી રહ્યા છે. બીજી તરફ અનુષ્કા શર્માની આવનારી સીરીઝને લઈને વિરોધ શરૂ થયો છે.તેમજ લોકો આ સીરીઝને બેન કરવા સુધીની માંગણીઓ કરી રહ્યા છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની મુશ્કેલીઓ આવનારા સમયમાં વધી શકે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ વિરાટ પોતાના નબળા ફોર્મને કારણે ટ્રોલ થઇ રહ્યો છે.બીજેપી ધારાસભ્ય નંદકિશોર શર્માએ તો ત્યાં સુધી કહ્યું કે અનુષ્કાએ આવી વાત કરતા પહેલા વિરાટથી છૂટાછેડા લઈ લેવા જોઈએ. તમને જણાવી દઈએ કે આ સમાચાર 2016ના છે જે હવે વાયરલ થઈ રહ્યા છે. અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આ બાબતે સોશિયલ મીડિયામાં આપી રહ્યા છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના છુટાછેડા બાબતે હાલ લોકો સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારના મીમ્સ પણ બનાવી રહ્યા છે.ઘણાં બધા યુઝર્સ વિરાટ તરફી છે તો ઘણાં બધા લોકો અનુષ્કા શર્માના સમર્થનમાં આગળ આવી રહ્યા છે અને અનુષ્કાને સપોર્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ તમને કે વિરાટ અનુશ્કાના ફેન્સની સંખ્યા ખુબજ મોટા પ્રમાણમાં છે ત્યારે આ સમાચારે સૌને વિચારતા કરી દીધા છે.

અનુષ્કા અને વિરાટની લવ સ્ટોરી 2013થી શરૂ થઈ હતી. બંનેએ પોતાના સંબંધોને છુપાવવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ આખરે તેઓ મીડિયા થી બચવામાં સંદતર નિષ્ફળ નીવડ્યા હતા. તેમજ ભૂતકાળમાં જ્યારે જ્યારે વિરાટ લગ્ન બાદ ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે ત્યારે તે તેને બંનેના લગ્ન સાથે પણ જોડી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે વિરાટ લગ્ન પછી રમવાનું ભૂલી ગયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…