41 વર્ષીય માતા આજે પણ 21 વર્ષની દીકરી કરતા દેખાય છે હોટ, વિડીયો જોઇને ચક્કર આવી જશે

182
Published on: 11:27 am, Fri, 17 December 21

અમેરિકન મા-દીકરીની આ જોડી સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. ખરેખર, લોકો માતા અને પુત્રીની ઉંમરને લઈને કન્ફ્યુઝ થઈ ગયા છે. વાયરલ થઈ રહેલી માતા-પુત્રીની તસવીરો જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ થઈ રહ્યું છે કે આ તસવીરોમાં દીકરી કોણ છે અને માતા કોણ છે ? રસપ્રદ વાત એ છે કે માતા અને પુત્રીની ઉંમરમાં 23 વર્ષનો તફાવત છે. આમ છતાં આ મા-દીકરી નાની બહેનો જેવી લાગે છે. આ અમેરિકન માતાએ પોતાની જાતને એટલી સંભાળી છે કે તેની ઉંમર વિશે કોઈ પણ છેતરાઈ શકે છે.

44 વર્ષીય જોલીન ડિયાઝ 21 વર્ષની પુત્રીની માતા છે. પરંતુ જ્યારે આ બંને એકસાથે જોવા મળે છે ત્યારે લોકો અનુમાન લગાવી શકતા નથી કે તે બંને માતા અને પુત્રી છે. લોકો ઘણીવાર તેમને બહેનો સમજે છે.

જોલિનના કહેવા પ્રમાણે, 14 વર્ષ પહેલા તેના પતિથી તેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારે દીકરી મેલાનિયા માત્ર 10 વર્ષની હતી. ડેટિંગ સાઈટ પર જોલીનની પ્રોફાઈલ પણ છે, જેમાં તેણે પોતાને સિંગલ બતાવી રહી છે. જોલેન કહે છે કે ડેટિંગ સાઇટ્સ પર લોકો તેની ઉંમર વિશે મૂંઝવણમાં છે. ઘણા યુઝર્સે તેમની પ્રોફાઈલને ફેક પણ ગણાવી છે. જે બાદ તેણે પોતાનું એકાઉન્ટ પણ બદલવું પડ્યું હતું.

જોલેન કહે છે કે, તે તેની દીકરીની ખૂબ નજીક છે. ઉંમરમાં 23 વર્ષનો તફાવત હોવા છતાં બંને એકબીજા સાથે સારી રીતે જોડાયેલા છે. દીકરી મેલાનિયા કહે છે કે મારી માતાનો સુંદર દેખાવ જોઈને કોઈ અનુમાન ન કરી શકે કે અમે બંને મા અને દીકરી છીએ. ક્યારેક મારાથી નાના છોકરાઓ મારી મમ્મીને પ્રપોઝ કરે છે, પરંતુ મારી માતા હસીને ટાળે છે. હાલમાં, મા-દીકરીની તસવીરોએ સોશિયલ મીડિયા પર મોટાભાગના વપરાશકર્તાઓને મૂંઝવણમાં મૂક્યા છે. દરેક વ્યક્તિ માતા અને પુત્રીની ઉંમરને લઈને મૂંઝવણમાં છે. કારણ કે આ માતા અને પુત્રી ઘણી હદ સુધી સરખા દેખાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…