દેશના પ્રખ્યાત રીયાલીટી શો બિગ બોસ 13 થી ચાહકોના દિલ સુધી પહોંચનાર શહનાઝ ગિલ હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તાજેતરમાં, શહનાઝે તેમના ગ્લેમરસ ફોટા શેર કરીને દરેકના હોશ ઉડાવી દીધા છે. જણાવીએ તમને કે બિગ બોસ 13 ના અંતિમ તબક્કે પહોંચી ચૂકેલી શહનાઝ ગિલને કોણ નથી ઓળખતું. શહનાઝે શોમાં પોતાની મનોરંજક શૈલીથી દરેકનું દિલ જીતી લીધું હતું.
દેશના પ્રખ્યાત રીયાલીટી શો બિગ બોસ 13માં શહનાઝ એક માત્ર ફક્ત એક એવી સ્પર્ધક હતી, કે જેને શોના હોસ્ટ, ખુદ સલમાન ખાન પણ પસંદ કરતા હતા. અને સપોર્ટ કરતા હતા. બાદમાં હવે તાજેતરમાં શહનાઝ ગિલે પોતાનું અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.ફોટોમાં શહનાઝનો બોલ્ડ અવતાર જોઈને ચાહકો આશ્ચર્યચકિત છે. ચાહકો પણ શહેનાઝની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
આપ સૌં કોઈ જાણતા જ હશો કે, શહેનાઝ ગિલ પોતાની હેટનેસને કારણે ચાહકોનો દિલો પર રાજ કરે છે. એટલું જ નહીં તે સતત સોશિયલ મીડિયા પર પોતાના નવા નવા ફોટોઝ મુકીને પોતાના ચાહકોને ખુશ કરતી રહી છે. એજ કારણ છેકે, દિવસેને દિવસે શહેનાઝના ફેન્સની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયામાં પોતાના ફોટો દ્વારા તહેલકો મચાવનાર શહેનાઝ્ને લોકો કોમેન્ટસમાં કહી રહ્યા છે કે,શું વાત છે શહનાઝ, તારો લુક એકદમ યુનિક છે. તો જ્યારે બીજા ફેન્સે કોમેન્ટ કરતાં કહ્યું કે બોલિવૂડનો રંગ ચડી ગયો છે. તો એ જ ફેને કોમેન્ટ કરતાં કહ્યું કે, શું વાત છે, શહેનાઝે આવતાની સાથે જ બધાને રજા આપી દીધી. હજુ ઘણી બધી કોમેન્ટ્સ લોકો દ્વારા કરવામાં આવી છે.
કેટલાંક ચાહકો તો એવા પણ જે જેમને શહેનાઝની હેલ્થની ચિંતા પણ સતાવી રહી છે. ચાહકો વિવિધ કોમેન્ટ કરીને તેને પ્રોપર ડાયેલ લેવાની પણ સલાહ આપી રહ્યાં છે.શહેનાઝના ચાહકો તેના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યાં છે. ચાહકો કહે છેકે, તે ખુબ પાતળી થઈ ગઈ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…