ફક્ત 1 રૂપિયાનાં રોકાણ સામે થશે કરોડનો ફાયદો – જાણો આ યોજના અંગેની તમામ માહિતી

208
Published on: 11:02 am, Mon, 4 October 21

જો તમે પણ સુરક્ષિત રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા હો તમારા માટે જીવન શિરોમણિ એક ખુબ સારો વિકલ્પ છે કે, જેમાં આપને ફક્ત 1 રૂપિયામાં ખુબ સારો એવો નફો થશે. LICની આ પોલિસીમાં સૌથી વધુ નફો મળી રહ્યો છે ત્યારે આ પ્રોટેક્શનની સાથે જ સેવિંગ્સ પણ આપે છે.

કરોડ રૂપિયાના એશ્યોર્ડ રકમની ગેરેન્ટી:
હકીકતમાં LICનો આ પ્લાન નોન લિંક્ડ પ્લાન છે કે, તેમાં આપને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા એશ્યોર્ડ રકમની ગેરેન્ટી મળી રહે છે. LIC પોતાના ગ્રાહકોનું જીવન સુરક્ષિત કરવા માટે ખુબ સારી એવી આવી કેટલીક પોલિસી લોન્ચ કરે છે કે, જેમાં વીમાધારકને લાભ થાય.

શું છે સમગ્ર પ્લાન? 
LICની આ યોજનાની 19 ડિસેમ્બર વર્ષ 2017 નાં રોજ શરૂઆત થઈ હતી. આ એક નોન-લિંક્ડ, સીમિત પ્રીમિયમ પેમેન્ટ મની બેક યોજના છે કે, જેમાં આ માર્કેટ સાથે જોડાયેલ લાભદાયક યોજના છે. આ યોજના વિશેષ સ્વરૂપથી HNI માટે બનાવાઈ છે. આ યોજના ખુબ ગંભીર બિમારીઓ માટે કવર પણ આપે છે. જેમાં 3 વૈકલ્પિક રાઈડર્સ પણ ઉપલબ્ધ છે.

મળે છે ફાઈનાન્શિયલ સપોર્ટ: 
જીવન શિરોમણિ પ્લાન પોલિસી ટર્મ દરમિયાન પોલિસીહોલ્ડર્સ ડેથ બેનિફિટ માટે ફેમિલીને ફાઈનાન્શિયલ સપોર્ટ પણ મળી રહે છે. આ પોલિસીમાં પોલિસીહોલ્ડર્સને સરવાઈલર એટલે કે, જીવિત રહેવાની સ્થિતિમાં નિશ્ચિત સમયગાળા માટે પેમેન્ટની સુવિધા આપવામાં આવે છે. આની ઉપરાંત મેચ્યોરિટી પર પણ રકમ આપવામાં આવે છે.

જુઓ સરવાઈવલ બેનિફિટ:
સરવાઈવલ બેનેફિટ એટલે કે, પોલિસી હોલ્ડર્સને જીવત રહેવા પર નિશ્ચિત ચુકવણી કરવામાં આવે છે. આ રીતે ચુકવણી કરવાની રહેશે  જેમાં 14 વર્ષની પોલિસીનાં 12માં વર્ષમાં સમ એશ્યોર્ડના 30-30% મળી રહેશે. 16 વર્ષની પોલિસી-12માં અને 14માં વર્ષમાં સમ એશ્યોર્ડના 35-35% મળશે.

જાણો કેટલી મળશે લોન:
આ પોલિસીની ખાસિયત એ રહેલી છે કે, પોલિસી ટર્મ અંતર્ગત કસ્ટમર પોલિસીની સરેન્ડર વેલ્યુના આધાર પર લોન લઈ શકાય છે. જયારે આ લોન LICના નિયમો તથા શરતો પર જ મળી રહેશે. પોલિસી લોન સમય-સમય પર નક્કી કરવામાં આવતા વ્યાજ પર મળી રહેશે.

નવા નિયમો અને શરતો:
આની માટે ઓછામાં ઓછા સમ એશ્યોર્ડ-1 કોરડ રૂપિયા તેમજ વધુમાં વધુ સમ એશ્યોર્ડની કોઈ સીમા નથી. પોલિસી ટર્મ 14 થી લઈને 20 વર્ષ સુધીની રહેલી છે. જયારે 4 વર્ષ સુધી પ્રીમિયમ જમા કરવું પડશે. આનો સાથે જ એન્ટ્રી માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…