જુઓ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં દીપિકાને કોણ કરી ગયું કિસ? પરાણે કમરમાં હાથ નાખીને પકડી લીધી

232
Published on: 5:37 pm, Mon, 23 May 22

બોલિવુડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી શાનદાર છે. બંને કૂલ અંદાજ માટે જાણીતા છે અને જ્યારે પણ સાથે હોય છે તો ફેન્સના ચહેરા પર સ્માઇલ આવી જાય છે. કપલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને બંને એક-બીજાના પગ ખેચવા સાથે જ એક-બીજાના કામના વખાણ કરતા પણ નજરે પડે છે.હાલ બંને એકબીજાના કામમાં વ્યસ્ત છે દીપિકા હાલ કાન્સ ફેસ્ટીવલમાં મજા માણી રહી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ માંથી દીપિકાનો એક વિડીયો વાઈરલ થયો છે, જણાવી દઈએ તમને કે, બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સુંદરતાથી અને મોહક અદાઓથી બધાને પ્રભાવિત કરતી જોવા મળી. અભિનેત્રી આ વર્ષે જ્યુરી સભ્યોમાં સામેલ છે અને દરરોજ દીપિકાના ઘણા અદભૂત લુક્સ જોવા મળી રહ્યા છે જે સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે.

દીપિકાની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. દીપિકા એટલી સુંદર છે કે જેની પણ તેના પર નજર પડે છે તે અમુક સમય સુધી અભિનેત્રીને જોતો જ રહી જાય છે અથવા અભિનેત્રીને સ્પર્શ કરીને તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે. આવી જ કેટલીક ફેન ફોલોઈંગ કાન્સ રેડ કાર્પેટ પર પણ જોવા મળી છે.આવી સ્થિતિમાં કાન્સ રેડ કાર્પેટ પરથી દીપિકાનો એક વીડિયો સામે આવ્યો છે, જે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

દીપિકાની મોહક અદાઓ અને નાજુક ફિગર જોઇને હોલીવુડ સ્ટાર પોતાને રોકી શકતા નથી ચાલુ ફેસ્ટીવલ દરમિયાન એક હોલીવુડના સ્ટાર અભિનેતા દીપિકાને મળ્યા વગર રહી શક્યો નહીં અને તેઓ ત્યારે ચાલુ ફેસ્ટીવલ દરમિયાન જ દીપિકાને મળવા પોહચી ગયા પણ જેવી રીતે તેઓ દીપિકાને મળ્યા હગ કર્યું અને કિસ કરી અને વિડીયો પણ ગણતરીની મીનીટોમાં એટલો બધો વાઈરલ થઇ ગયો કે સૌ વિચારતા રહી ગયા.

આ વ્યક્તિ દીપિકાને મળ્યા વગર રહી શક્યો નહીં. જોકે દીપિકા માટે તે થોડું શોકિંગ જેવું હતું. પણ જ્યારે દીપિકા રેડ કાર્પેટ પર પાપારાઝી માટે પોઝ આપવામાં વ્યસ્ત હતી ત્યારે અચાનક વચ્ચેથી એક વ્યક્તિ આવ્યો. આ પહેલા દીપિકાને સમજતા વ્યક્તિએ દીપિકાને ચુંબન અને ગળે લગાડવાનું શરૂ કર્યું. અને તેણે દીપિકાને હાથ ખેચીને હગ પણ કર્યું અને આસપાસના લોકો જોતાજ રહી ગયા.

દીપિકાના વાઈરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, દીપિકાએ આ પરિસ્થિતિને ખૂબ જ જોરદાર રીતેહેન્ડલ કરી  છે. દીપિકા પહેલા થોડી અસ્વસ્થ દેખાતી હતી અને તે આ વ્યક્તિનો હાથ તેની કમર પરથી હટાવતી જોવા મળી હતી, પરંતુ દીપિકાએ તેને ઓળખતાની સાથે જ તેને સુંદર સ્મિત સાથે ગળે લગાડ્યું. અભિનેત્રીનો આ વીડિયો હવે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…