આજકાલ લોકો ઇન્ટરનેટ અને સોસિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે. લોક એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે પોતાના સોસિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય ઘણી માહિતીઓ પણ શેર કરતા હોય છે.
લોકો સોસિયલ મીડિયા એકાઉન્ટ પર અવારનવાર વિડીયો પોસ્ટ કરે છે. સોસીયલ મીડિયા પર આપણને ઘણીવાર કોમેડી વિડીયો અથવા કોઈવાર રડાવીદે તેવા વિડીયો જોવા મળે છે. તેવા જ એક વિડીયોની વાત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. સોસિયલ મીડિયા પર એક અનોખો વિડીઓ વાયરલ થયો છે જે જોઇને તમે તમારું હસવાનું નહિ રોકી શકો.
View this post on Instagram
સોસીયલ મીડિયા પર વાયરલ થયેલ આ વિડીયોની વાત કરીએ તો વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કેઘરની અગાસી પર એક છોકરી ડાન્સ કરતી હોય તેવો વિડીયો બનાવી રહી છે. એક છોકરી ડાન્સ કરી રહી હતી જેના ડાન્સનો વિડીયો ત્યાં હાજર એક અન્ય છોકરી તેના ફોનમાં લઇ રહી હતી.
વાયરલ થયેલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ છોકરી ડાન્સના થોડાક જ સ્ટેપ કરીને ત્યાંથી તરત જ બંને છોકરીઓ ભાગી જાય છે. તે બંને બાળકીઓ વિડીયો બનાવી રહી હતી તૈયાર તે બંને યુવતીઓને આભાસ થાય છે કે તે બંનેને કોઈ ઉપરથી જોઈ રહ્યું હોય અને તે બંનેના ડાન્સનો વિડીયો બનાવી રહ્યા હોય ત્યારે તે બંને છોકરીઓ ઉપર જોવે છે તો તેને દેખાય છે કે તેને કોઈ ઉપરથી જોઈ રહ્યા હતા તો તે ત્યાંથી તરત જ ત્યાંથી ભાગી જાય છે. તેના બંનેના ભાગવા પાછળનું એજ કારણ કે તેને કોઈ જોઈ રહ્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…