દીપિકા સિંહ ડાન્સ કરતી રહી અને અચાનક જ પવન આવતાં ન દેખાવાનું બધું જ દેખાઈ ગયું – જુઓ વિડીયો

304
Published on: 3:16 pm, Wed, 23 November 22

ટીવી સીરીયલના શોખીન મિત્રો આ નામથી અજાણ નહિ હોય ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો દીપિકા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સ્ક્રીન પર તેની જ્યોત ફેલાવવાની સાથે, સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો તેના ચાહકોને દિવાના બનાવી રહ્યા છે.

આવી સ્થિતિમાં તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. અને તેના ફેન્સની સંખ્યા પણ વધતી જાય છે. સ્ટાર પ્લસ પર આવતી ટીવી સીરિયલ “દિયા ઔર બાતી હમ” ફેમ દીપિકા સિંહ તેના ડાન્સને કારણે ઘણી ચર્ચામાં રહે છે. તે અવારનવાર તેના ડાન્સના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

આ દરમિયાન તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ‘બન કે તિતલી’ ગીત પર ડાન્સ કરી રહી છે. તેનો ડાન્સ પેહલા થીજ લોકોને ખુબ ગમે છે અને દીપિકા પોતાના ચાહકોની ઈચ્છા હંમેશા પૂરી કરે છે. જણાવી દઈએ તમને કે થોડા સમય પેહલા “દિયા ઔર બાતી હમ” ફેમ દીપિકા સિંહએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.

 

આ વીડિયોમાં તે ફિલ્મ “ચેન્નઈ એક્સપ્રેસ” ના “બન કે તિતલી” ગીત પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આઉટફિટની વાત કરીએ તો દીપિકાએ પીળા રંગનો ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

“દિયા ઔર બાતી હમ” ફેમ દીપિકા સિંહના ડાન્સને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે પણ વાઈરલ થયેલા આ વિડીયોમાં ડાન્સ કરતી વખતે જોરદાર પવનને કારણે દીપિકાનો ડાન્સ ઉડવા લાગે છે અને તે પોતાનો ડ્રેસ સંભાળી રહી છે.હવે વીડિયો પર ભરપૂર રિએક્શન આપી રહ્યા છે તો બીજી તરફ ટ્રોલ્સની પણ કમી નથી. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ દીપિકાને સતત ટ્રોલ કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…