સુરતમાં ગઢીયા પરિવારના 6 લોકોના દુ:ખદ અવસાનથી નિરાધાર થયેલી ત્રણેય દીકરીઓને કરો મદદ

208
Published on: 2:07 pm, Fri, 26 November 21

હાલમાં અકસ્માતના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે ત્રણ દિવસ પહેલા સુરતથી કાઠીયાવાડ પોતાનાં વતનમાં એક પ્રસંગે જતા ગોંડલથી સાપરની વચ્ચે અકસ્માત થતા એક દુ:ખદ ઘટનાં બની હતી. જેમા ગઢીયા પરીવારના ચાર વ્યક્તિ અને બામબરોલીયા પરીવારના બંને પતિ પત્ની ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જે સ્વ. અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગઢીયા, તેમજ તેમના પત્ની સોનલબેન તેમજ તેમનો પુત્ર ધર્મીલ ગઢીયા અને તેમના શારદા બા તેમજ તેમનાં જમાય પ્રફુલ બાંભરોલીયા અને દિકરી ભાવનાં બેન પી. બાંભરોળીયાનો સમાવેશ થયો હતો.

જાણવા મળ્યું હતું કે, આ બંને પરીવારના કુલ છ સભ્યો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા છે. જેમાં બાંભરોલીયા પ્રફુલભાઇ હરિભાઈના પરીવારમાં ફક્ત બે દીકરી જ છે. બંસરી જેની ઉમર 17 વર્ષ અને જેનીની ઉમર 6 વર્ષ છે. તેમજ અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગઢીયા પરિવારમાં ચાર વ્યક્તિને ગુમાવ્યા હતા. ફક્ત એક જ દીકરી દ્રષ્ટિનો બચાવ થયો છે. તો મિત્રો આ ત્રણેય દીકરી (બંસરી, જેની, દ્રષ્ટિ) હાલ સાવ નિરાધાર છે. તો આવો સૌ મિત્રો સાથે મળીને આવા પરીવારને મદદ કરીએ. આ ત્રણેય દીકરીઓએ બંને પરીવાર ગુમાવ્યો છે.

“”બેટી બચાવો બેટી પઢાઓ.””ના સાર્થક ને સાકાર કરીએ.
મિત્રો તો “Google pay” અથવા “બેંક અકાઉન્ટ” માં ટ્રાન્સફર અથવા તો આપ આ પરિવારને રૂબરૂ મુલાકાતકારી આપને જે અખંડબ્રહ્માંડના અધિપતિ અપાવે તે આપવા નમ્ર અપીલ કરીએ છીએ.

સરનામું: 409 જીવનધારા સોસાયટી, કઠોદરા ગામ, ગઢપુર રોડ, સુરત.
મો..: 90997 91074 (G.Pay)

Bank Detail:-
Name.: બંસરી પ્રફુલભાઇ બાંભરોળિયા
A/c no.: 01410120158194
IFSC CODE.: VARA0289014
Bank.: The Varachha co-op. Bank

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…