પાંચ રૂપિયાની આ વસ્તુ રાતોરાત દુર કરશે શરીરના તમામ દુઃખ-દર્દ

232
Published on: 9:27 am, Mon, 4 October 21

શરીરમાં કેલ્શિયમની કમી થવાને કારણે માંસપેશી તેમજ હાડકા સંબંધી કેટલીક બીમારી થતી હોય છે. શરીરમાં કેલ્શિયમની કમીથી કેટલીક વિકૃતિઓ આવે છે. કેલ્શિયમની ઉણપથી હાડકાની ઉપરાંત રક્ત સંબંધીત રોગ થઇ શકે છે. આયુર્વેદ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે, કફની સમસ્યા પણ કેલ્શિયની કમીથી થાય છે. કેલ્શિયમ એક માઈક્રોન્યુટ્રીયંટ છે કે, જે સુક્ષ્મ પોષક તત્વ છે જે શરીરમાં હોય ત્યારે અન્ય પોષક તત્વ રહે છે તેમજ માત્ર 2 રૂપિયામાં મળતો ચૂનો શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારીને શરીરને બીમારીથી બચાવે છે.

પુરુષત્વમાં વધારો કરે છે:
કેટલાંક પુરુષોમાં શુક્રાણુ ન બનવાની તકલીફ જોવા મળતી હોય છે. એવા સમયમાં જો શેરડીના રસ સાથે ચૂનાનું સેવન કરવામાં આવે તો શરીરમાં ભરપુર પ્રમાણમાં શુક્રાણુ બનવાની શરુઆત થઇ જાય છે. પુરુષોની માટે ખુબ ફાયદાકારક છે પરંતુ એનું સેવન કેવી રીતે કરવું તે લેખમાં નીચે જણાવવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ માટે:
વિદ્યાર્થીઓ માટે ચૂનો ખુબ જ ફાયદાકારક છે. ચુનાના સેવનથી લંબાઈમાં વધારો કરે છે. આની માટે એક ઘઉંના દાણા બરાબર ચૂનો લઇને દહીં સાથે ખાવામાં આવે તો લંબાઈમાં વધારો થાય છે તથા વિદ્યાર્થીની યાદશક્તિમાં પણ વધારો થાય છે. જો દહીં ન હોય તો તમે દાળ અથવા પાણીની સાથે પણ એનું સેવન કરી શકો છો.

મંદ બુદ્ધિ બાળક માટે :
જે બાળકોની બુદ્ધિનો સંપૂર્ણપણે વિકાસ થતો નથી અને મંદ બુદ્ધિ છે એમની માટે પણ ચૂનો ખુબ અસરકારક ઉપાય છે. જે બાળકોમાં બુદ્ધિ ઓછી છે અથવા તો મગજ થોડું ધીમે કાર્ય કરે છે. આની ઉપરાંત ધીમે વિચારે છે તો એવા બાળકોને ચૂનો ખવડાવવામાં આવે તો તે ઠીક થઇ જાય છે.

માસિક ધર્મ સંબંધીત સમસ્યા :
માસિકધર્મ વખતે મહિલાઓને કેટલીક સમસ્યાઓ આવતી હોય છે. જેમ કે, માસિક ધર્મમાં અનિયમિતતા અને દુઃખાવો થાય છે એમની માટે ચૂનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આ સમસ્યાઓ માટે મહિલાઓએ પાણી અથવા દાળની સાથે ઘઉંના દાણા બરાબર ચૂનાનું સેવન કરવું જોઈએ.

ગર્ભવતી સ્ત્રીઓ માટે :
ગર્ભાવસ્થા વખતે ચૂનાનું સેવન બાળક તેમજ માતા એમ બંનેની માટે ખુબ લાભદાયક સાબિત થાય છે. આપને જણાવી દઈએ કે, જ્યારે મહિલા ગર્ભવતી હોય ત્યારે એને કેલ્શિયમની ખાસ જરૂર પડે છે. એવા સમયમાં ચૂનો કેલ્શિયમનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત હોય છે. આની માટે ગર્ભવતી મહિલાએ આ રીતે ચૂનાનું સેવન કરવું જોઈએ. 1 ગ્લાસ દાડમનો રસ લઈને એમાં ઘઉંના દાણા બરાબર ચૂનો ઉમેરીને એનું નિયમિત 9 મહિના સુધી સેવન કરવું જોઈએ.

આ રીતે જો ગર્ભવતી મહિલા સતત 9 મહિના સુધી ચૂનાનું સેવન કરે તો સૌપ્રથમ તો બાળકને જન્મ આપતા સમયે તકલીફ ખુબ ઓછી થશે તેમજ નોર્મલ ડીલેવરી થશે. આની ઉપરાંત હૃષ્ટ પૃષ્ટ તથા તંદુરસ્ત બાળક જન્મે છે અને જે બાળકની માતા ચૂનાનું સેવન કરે એનું બાળક જીવનમાં બીમાર પડતું નથી તેમજ સ્વસ્થ રહે છે. આની ઉપરાંત બાળક હોશિયાર અને બુદ્ધિમાન બને છે.

હાડકા સંબંધીત તમામ સમસ્યા દુર કરે છે :
આપણા કરોડરજ્જુના મણકામાં ગેપમાં વધારો થઈ જતાં કરોડરજ્જુ સંબંધીત સમસ્યા થાય છે એમાં ચૂનો ખુબ જ ફાયદાકારક છે. જયારે હાડકું તૂટી જાય ત્યારે એને જોડવા માટે ચૂનો સૌથી કારગાર ઉપાય સાબિત થાય છે. તૂટેલા હાડકાને ઝડપથી જોડવા માટે દરરોજ સવારમાં ખાલી પેટ ચૂનાનું સેવન કરવું જોઈએ. આની ઉપરાંત ગોઠણ, કમર અને ખભાનો દુઃખાવો સારો થઈ જાય છે.

મોં માટે તેમજ લોહીની ઉણપ સંબંધીત બીમારી :
મોં માં સેન્સીવીટી એટલે કે કંઈ પણ ગરમ અથવા તો ઠંડુ વસ્તુના સેવનથી દાંતમાં દુઃખાવો થતો હોય અને મોં માં ચાંદા પડ્યા હોય તો એ માટે ચૂનાનું પાણી પીવાથી ઠીક થઇ જાય છે. જે લોકોના શરીરમાં હિમોગ્લોબીનની કમી હોય તો તે વ્યક્તિએ સંતરાના રસની સાથે ઘઉંના દાણા બરાબર ચુનાનું સેવન કરવું જોઈએ. તેથી શરીરમાં ઝડપથી રક્ત બનવા લાગશે.

કેટલી માત્રામાં ચૂનાનું સેવન કરવું જોઈએ ?
જયારે પણ તમે ચૂનાનું સેવન કરો ત્યારે ફક્ત ઘઉંના દાણા બરાબર ચૂનાનો ઉપયોગ કરવાનો છે. ચુનાનું દહીં, છાશ અથવા તો પાણીની સાથે સેવન કરવું જોઈએ. આની ઉપરાંત દાળમાં ચૂનો ભેળવીને પણ ખાઈ શકો છો. ચૂનાનું આ રીતે સેવન 15 દિવસ સુધી નિયમિતપણે કરવું જોઈએ. ત્યારપછી થોડા દિવસ માટે છોડી દેવું જોઈએ. કુલ 6 મહિના સુધી આમ કરવાથી શરીરમાં કેલ્શિયમની કમી દુર થઈ જશે તેમજ આપની તમામ સમસ્યા દુર થઈ જશે. આની ઉપરાંત જયારે પણ પાન ખાઓ તો ચૂનાને સાથે ખાવો જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…