ખુબ ચમત્કારી છે મેલડી માતાનું આ મંદિર, દર્શન માત્રથી જ પૂરી થાય છે દરેક મનોકામના

Published on: 3:41 pm, Wed, 1 September 21

આપણા દેશમાં એવી ઘણી જગ્યાઓ અને મંદિરો છે જેની પાછળ કોઈ ખાસ રહસ્ય છુપાયેલા હોય છે. દરેક મંદિરમાં અલગ અલગ ભગવાનને સ્થાપિત કરવામાં આવે છે. જેથી બધા જ મંદિરોમાં ભગવાનના દર્શન કરવા માટે દૂરદૂરથી ભક્તો આવતા હોય છે અને બધા ભક્તોની મનોકામના ભગવાન પૂર્ણ પણ કરતા હોય છે.

ત્યારે આજે આપણે એવા જ એક મેલડીમાંના મંદિર વિષે વાત કરીશું. આ મેલડીમાંના મંદિરમાં દુરદુરથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આ ઉપરાંત, આ મંદિરને ચમત્કારિક મેલડીમાતાનું મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં મેલડીમાંના ઘણા ચમત્કાર થતા પણ જોવા મળે છે.

જણાવી દઈએ કે, મેલડીમાતાના મંદિરમાં એક લીમડાનું ઝાડ છે. તે લીમડાની ડાળીમાં મેલડીમાંના બોકરાનું મોઢું દેખાય છે તેમજ બંને બાજુ શીંગડા અને બંને આંખો બરાબર બોકરાના મોઢાના આકાર હોય તેવો જ આ લીમડાના ડાળાનો આકાર છે. આ મેલડીમાંના મંદિરમાં ઘણા બધા ભક્તો માનતા રાખવા માટે આવે મેલડીમાં છે.

મેલડીમાં દરેક ભક્તોની મનોકામના પુરી કરતા હોય છે. આથી આ મેલડીમાંના મંદિરને લીમડાવાળી મેલડીમાં પણ કહેવામાં આવે છે. જાણવા મળ્યું છે કે, આ મંદિરમાં જે ભક્તો મેલડીમાંના દર્શને આવતા હોય છે તે બધાના જીવનમાં મેલડીમાં દુઃખો દૂર કરીને સુખ અને સમૃદ્ધિ ભરી દે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…