ઘણા લોકો પાસે સારી નોકરી હોવા છતાં તેઓ ખેતી તરફ વળી રહ્યા છે. આવો જ એક બનાવ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના દૌલતપુર ગામમાં રહેતો અમરેન્દ્ર પ્રતાપ સિંહ સાથે બન્યો હતો. એક શિક્ષક તરીકે અમરેન્દ્ર ફરજ બજાવી રહ્યા હતા. તેથી અમરેન્દ્રએ સરકારી શાળામાં ખેતીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
શાળાની રજાઓ દરમિયાન અમરેન્દ્ર પ્રતાપ સિંહે તેમના વારસાગત જમીનમાં ખેતી કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ અમરેન્દ્રને ખબર ન હતી કે, ખેતી કેવી કરવાની હોય તેમ છતાં પણ અમરેન્દ્રએ હાર માન્યા વગર વિડીયો જોઈને ખેતીની આધુનિક પદ્ધતિઓનું જ્ઞાન મેળવ્યું હતું. ત્યારબાદ અમરેન્દ્રએ ધીમે ધીમે હળદર, આદુ અને ફૂલકોબી જેવા પાકની ખેતી કરવામાં આવી હતી.
હળદરમાંથી અમરેન્દ્રએ ઘણો નફો મળ્યો હતો. ખેતીની શરૂઆતમાં અમરેન્દ્ર પ્રતાપ સિંહને ઘણો ઓછો ફાયદો થયો હતો. પરંતુ આ ખેતી અમરેન્દ્ર સિંહે ચાલુ જ રાખી હતી અને બધી જમીન પર તે ધાણા, લસણ અને મકાઈની ખેતી કરતો હતો અને ઘણો સારો નફો મળ્યો હતો.
એક વર્ષમાં અમરેન્દ્રએ તેની જમીનમાંથી એક કરોડ રૂપિયાનો ધંધો શરુ કરીને અમરેન્દ્ર દર વર્ષે 30 લાખ રૂપિયાનો નફો થયો હતો. ઘણા ખેડૂતો અમરેન્દ્રની આ સફળતા જોઈને તેની પાસે ખેતીની નવી રીત શીખવા તરફ આકર્ષાયા હતા. આને કારણે તેના ઘણા મિત્રોએ પણ અમરેન્દ્ર પાસેથી પ્રેરણા લઈને ખેતીકામ ચાલુ કર્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…