આ ખેડૂતભાઈએ તૈયાર કરેલી શાકભાજી કિલોદીઠ એક લાખમાં વેચાય છે, થઇ રહી છે ધોમ કમાણી

195
Published on: 8:22 pm, Mon, 13 September 21

ઘણા લોકોને આપણે જોતા હોઈએ છીએ કે, સારી ખેતી કરીને સારી કમાણી કરતા હોય છે. આવો જ કિસ્સો બિહારના ઔરંગાબાદમાં રહેતા અમરેશ સિંહ સાથે બન્યો હતો. બિહારમાં અમરેશ સિંહે તેમની જમીનમાં હોપ-અંકુરની ખેતી શરૂ કરીને શાકભાજી ઉગાડવાનું શરુ કરવામાં આવ્યું હતું, જે દેખાવમાં ઘાસ જેવી લાગે પણ તેનો ઉપયોગ અનેક રીતે થતો હોય છે.

હર્બલ દવાઓમાં અને શાકભાજી તરીકે આ શાકભાજીના ફૂલોનો ઉપયોગ મોટેભાગે થતો હોય છે. અગિયાર મી સદીમાં આ હોપ-શૂટની શોધ થઈ હતી અને આ શાકભાજીનો ઉપયોગ પહેલાના સમયમાં હર્બલ મેડિસિનમાં કરવા માટે થતો હતો. ઘણા યુરોપિયન દેશોમાં જેવા કે બ્રિટન, જર્મનીમાં આ ખેતીનો ઉપયોગ થતો હતો.

આપણા શરીરમાં આ શાકભાજી ખાવાથી કેન્સર જેવા રોગોથી છુટકારો મળે છે. આ શાકભાજી ખુબ ફાયદાકારક સાબિત થઇ હતી. આ શાકભાજી ખાવાથી પાચનતંત્રમાં પણ સુધારો જોવા મળે છે. છ વર્ષ પહેલા આ ખેતી આંતરરાષ્ટ્રીય બજારમાં આ શાકભાજી એક હજાર પાઉન્ડ પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાતી જોવા મળી હતી. ભારતીય બજારમાં આ શાકભાજી કદાચ જ જોવા મળતી હશે.

તમારે ઓર્ડર આપીને જ આ શાકભાજીની ખરીદી કરી શકો છો. આ શાકભાજીની ખેતી કરવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને થોડા વર્ષોમાં જ બીજી વસ્તુઓની ખેતી કરતા પણ આ ખેતીમાં દસ ગણો વધુ નફો મળી શકે છે. જેને કારણે આ શાકભાજીના એક કિલોની કિંમત આશરે એક લાખ રૂપિયા હતી. આ પ્રકારની ખેતી ભારતમાં પહેલી વાર જ કરી હતી. મળતી માહિતી અનુસાર, સોસીયલ મીડિયામાં એવી વાતો પણ થઇ રહી છે કે, આ વાતો ખોટી છે. પરંતુ મળતી માહિતી અનુસાર પ્રાપ્ત થયેલી માહિતીને આધારે આ લેખ બનાવવામાં આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…