સુરતના આ પરિવારે લગ્નની કંકોત્રીમાં એવું લખાવ્યું કે, વાંચનારાઓની આંખો ભીની થઇ ગઈ

214
Published on: 11:30 am, Tue, 7 December 21

આજકાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હાલના સમયમાં લોકોએ કંકોત્રીમાં ઘણા ફેરફારો કર્યા છે. છેલ્લા ઘણા સમયથી ઘણી એવી કંકોત્રી સોસીયલ મીડિયામાં વાયરલ થઇ છે. આજકાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હાલના સમયમાં લોકોએ કંકોત્રીમાં ઘણા ફેરફારો કર્યા છે. છેલ્લા ઘણા સમયથી ઘણી એવી કંકોત્રી સોસીયલ મીડિયામાં વાયરલ થઇ છે. હમણાં જ એક એવી કંકોત્રી વાયરલ થઇ હતી કે, જેના લગ્ન પછી લોકો પક્ષીઘર બનાવી શકે છે. હાલ આવી જ એક બીજી કંકોત્રીએ સોસીયલ મીડિયામાં વાયરલ થઇ છે, જેને વાંચનારની આંખો ભીની કરી દીધી છે.

સુરતના એક પરિવાર દ્વારા છપાયેલી આ કંકોત્રીએ સબંધીઓની આંખો ભીની કરી દીધી છે. તમે પણ આ કંકોત્રી વાંચી તમારી આંખો માંથી આંસુ સરી પડશે. સુરતના ચાવડા પરિવારની એક કંકોત્રી સોસીયલ મીડિયામાં વાયરલ થઇ છે. સાથોસાથ આ કંકોત્રીના લોકો ખુબ જ વખાણ પણ કરી રહ્યા છે.

આ કંકોત્રીમાં લખેલા શબ્દોએ લોકોને ભાવુક કરી દીધા છે. હાલ સુરત રહેતા પારડી ગામના ચાવડા પરીવારના આંગણે લગ્ન હતા. લગ્નની કંકોત્રીમાં લખ્યું હતું કે, ‘મામેરૂ ભરવાના નથી, ફુલેકું ફેરવવા ના નથી, વેવારની સાડીઓ ઓઢવાના કે શાલ આપવાના નથી. સાથોસાથ લખ્યું હતું કે, પૈસા ઉપાડવાના તમામ રીતિરિવાજ બંધ રાખ્યું છે.’ આ કંકોત્રી સબંધીજનો પાસે પહોચતા જ જોઇને ભાવુક થયા હતા.

સમાન્ય રીતે જોઈએ તો, લગ્ન કંકોત્રીમાં લગ્ન પ્રસંગ સંબધિત તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ આ અનોખી કંકોત્રીમાં તમામ રીતીરીવાજની વાત કરવામાં આવી છે. હાલના સમયમાં વડીલોનું માનવું છે કે પહેલાના જમાનાનાં કુરિવાજોને દુર કરી આપણે નવા રીવાજ શરુ કરવા જોઈએ. આ વાતને સાબિત કરતી કંકોત્રી હાલ મીડિયામાં વાયરલ થઇ છે અને ચારેબાજુ વખાણ થઇ રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…