વિદેશમાં રહેતી દીકરીએ વતનમાં આવીને એવું કામ કરી બતાવ્યું કે, ચારેબાજુ થવા લાગી વાહ વાહ!

Published on: 12:49 pm, Thu, 9 September 21

આપણે એવા ઘણા લોકોને જોયા હશે કે જે વિદેશમાં જતા રહે છે. તેવામાં અમુક લોકો એવા પણ હોય છે કે, તેમના દેશમાં જ તેમને કઈંક કરી બતાવવાની ઈચ્છા હોય છે. એટલા માટે એ લોકો પોતાના દેશમાં પરત આવતા રહે છે. આવો જ એક બનાવ વૈષ્ણવી સાથે બન્યો હતો. વિદેશમાં સાત વર્ષ સુધી આ વૈષ્ણવી ગોલ્ફ ખેલાડી રહી ચુકયી હતી.

ત્યારબાદ તેને પોતાના વતનમાં પરત ફરવાનો વિચાર આવ્યો હતો. ત્યારે તેને સાત વર્ષ સુધી ગોલ્ફ ખેલાડી રહી હતી છતાં પણ તે તેના વતનમાં પરત ફરી હતી. તેના વતનમાં આવીને વૈષ્ણવીએ દેશીગાયોનો વ્યવસાય શરુ કર્યો હતો. ત્યારબાદ વૈષ્ણવીનો દેશીગાયોનો વ્યવસાય ધીરે ધીરે ખુબ સારી રીતે ચાલતો હતો.

વૈષ્ણવીએ આ વિષે જણાવ્યું હતું કે, ચારસો દેશીગાયોનો તબેલો મારે શરૂઆતમાં શરૂ કરવો હતો. પરંતુ મને ખેતી વિષે વધારે ખબર ન હતી. એટલા માટે મેં શરૂઆતમાં સો દેશીગાયો લાવીને તબેલો ચાલુ કર્યો હતો.

સો દેશીગાયોનું પાલન આજે વૈષ્ણવી સારી રીતે કરે છે. તેના તબેલામાં રહેતી દેશીગાયોનું વૈષ્ણવી બહુ સારી રીતે પાલન કરીને ધ્યાન રાખે છે અને નિયમિતપણે વૈષ્ણવી દેશીગાયોની સેવા કરે છે. જેને કારણે આજે વૈષ્ણવી આ કાર્ય કરીને બહુ સારું જીવન વિતાવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…