જો તમારા ઘરમાં પણ આ પક્ષી આવતું હોય તો થઇ જજો સાવધાન! મળે છે અશુભ ઘટનાનો સંકેત

170
Published on: 4:41 pm, Thu, 28 October 21

દેશના બધા જ શાસ્ત્રો એ ખુબ જ પૌરાણિક છે. જેમાં આપણા ભૂતકાળથી લઈને ભવિષ્ય સુધીના બધા જ રહસ્યો છુપાયેલ હોય છે. જો તમે આ શાસ્ત્રોની વાતોનું પાલન કરો તો તમારા જીવનમા કોઈપણ પ્રકારની સમસ્યાઓ રહેતી નથી. આપણા શાસ્ત્રોમા કેટલાક પશુ-પક્ષીઓનુ ઘરમાં આગમનને શુભ-અશુભ સંકેત તરીકે જણાવાયુ છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જીવનમાં જે કોઈપણ શુભ-અશુભ ઘટનાઓ બને એના અંગે પહેલા જ પશુ-પક્ષીઓ આપણને એવા સંકેત આપી દેતા હોય છે જયારે આપણે તેને યોગ્ય રીતે ઓળખી શકતા નથી તેમજ આને પરિણામે આપણે જીવનમા બધી જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શાસ્ત્રો મુજબ જો આપણા ઘરમાં ચામાચીડિયુ પ્રવેશ કરે તો તેને અશુભ સંકેત હોવાનું મનાય છે. જેથી જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવે છે. આની માટે જો તમને ઘરમા ચામાચીડિયુ દેખાય તો આ સમય દરમિયાન તમારે વિશેષ કાળજી રાખવી જોઈએ. ઘરમાં ચામાચીડિયાનો પ્રવેશ ઘરમા તેમજ તમારા જીવન પર કેવા-કેવા પ્રભાવ પાડશે?

નકારાત્મક ઊર્જા વધે:
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે નકારાત્મક ઉર્જા ઘરના વાસ્તુને અસર કરતી હોય છે. ઘરમાં ચામાચીડિયાનો પ્રવેશ થવો એ સંકેત આપે છે કે, ઘરની નકારાત્મક ઊર્જા સતત વધતી જઈ રહી છે. આપણા પૌરાણિક પુરાણોમાં પણ આવા જીવનો ઉલ્લેખ કરાયો છે. આ જીવનો ઘરમાં પ્રવેશ શુભ મનાતો નથી. આપણા માટે અશુભ હોવાનું મનાય છે. જેનુ આગમન આવતા સમયમાં ખરાબ સમાચાર મળવાનો સંકેત સૂચવે છે.

પૈસાને લગતી સમસ્યાઓ આવી શકે:
ચામાચીડિયાનુ ઘરમાં આગમન થવું એ આવનાર સમયમાં આર્થિક નાણાભીડનો સામનો કરવો પડશે એવો સંકેત સૂચવે છે. આની ઉપરાંત ઘરમાં આગમનથી આવનાર સમયમાં ધનહાનિનો સામનો કરવો પડી શકે છે. જો તમારા ઘરમા પણ ચામાચીડિયાની અવરજવર થતી હોય તો તેને ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ.

ઘરમાં વિવાદ તથા તણાવની સ્થિતિ સર્જાય:
એવુ પણ માનવામાં આવે છે કે, જો ચામાચીડિયા ઘરમાં દેખાઈ તો ઘરના સભ્યોમાં વિવાદની સ્થિતિ ઉભી થઈ શકે છે. આની ઉપરાંત એના આગમનથી વૈવાહિક જીવનમા મુશ્કેલીનીનો સામનો પણ કરવો પડી શકે છે. જો તમને ગંભીર બીમારીઓનો શિકાર પણ બનાવી શકે છે. આની માટે જ્યારે પણ ઘરમા ચામાચીડિયુ પ્રવેશ કરે ત્યારે તેને ઇજા ના પહોંચે તે રીતે તેને બહાર કાઢો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…