60 લાખની એક કિલો વેચાય છે આ શાકભાજી, ખેડૂતો કરી રહ્યા છે કરોડોની કમાણી

Published on: 11:09 am, Thu, 27 May 21

ભારત દેશમાં સૌથી વધુ ઔષધિ નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમે વિશ્વની સૌથી મોંઘી ઔષધિ વિશે વાંચ્યું છે? તને સંભાળીને નવાય લાગશે કે, જેની કિંમત સોના કરતા પણ વધારે છે. જો 10 ગ્રામ સોનાની કિંમત કુલ 50,000 રૂપિયા છે, પરંતુ આ ઔષધિ ની કીમત આંતરરાષ્ટ્રીય બજારમાં 60 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.

આ ઔષધિ એટલી બધી શક્તિશાળી છે અને તેમાં એટલા બધા ઔષધિગુણધર્મો છે કે, તેની સામે બધી જ ઔષધિઓ નિષ્ફળ જાય છે. પુરુષોની નબળાઇ દૂર કરવાથી લઈને કેન્સર સહિતના અનેક પ્રકારના રોગોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહીં, ઘણા ખેલાડીઓ અથવા રેસલર્સ પણ તેનો ઉપયોગ કરે છે  તેમાં રહેલાં શક્તિશાળી ગુણધર્મોને કારણે તેને ‘હિમાલય વાયેગ્રા’ પણ કહેવામાં આવે છે.

આ કૃમિ ઔષધિમાં મહત્વ વાત એ છે કે, તેનો ઉપયોગ કરવાથી આરોગ્ય પર કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. આયુર્વેદ મુજબ કિડની રોગ અને શ્વસન સંબંધીત સમસ્યાઓ પણ દૂર થાય છે. આટલું જ નહીં પણ તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ ખૂબ મજબૂત બને છે. આ જ કારણ થી તે વિશ્વની સૌથી મોંઘી ઔષધિ છે.

કૃમિ ઔષધિનું વૈજ્ઞાનિક નામ:
આ કૃમિ ઔષધિ એ એક પ્રકારની ફૂગ છે કે, જેનું વૈજ્ઞાનિક નામ ‘કોર્ડિસેપ્સ સિનેનેસિસ’ છે. અંગ્રેજીમાં, તેને કોર્ડીસેપ્સ મશરૂમ પણ કહેવામાં આવે છે. અને વિશ્વની સૌથી મોંધી ઔષધિ હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે. અને તેને કીડીનું નું ટોળું પણ કહેવામાં આવે છે, તેને કીડોનું ટોળું કહેવા પાછળનું સત્ય એ છે કે, તે એક કીડી જેવું લાગે છે. તેમાં અડધો કૃમિ અને અડધી વનસ્પતિ શામેલ છે, જેના કારણે તે ભારતમાં કૃમિના ટોળા તરીકે  પણ ઓળખાય છે.

કોર્ડીસેપ્સ સિનેનેસિસ કેવી રીતે થાય છે ?
આ કૃમિઔષધિ માં રહેલ શક્તિશાળી તત્વોના લીધેથી તે વિશ્વની સૌથી મોંધી ઔષધિ છે. ચીનમાં, તેને ‘યર્ષગુમ્બા’ તરીકે પણ ઓળખાય છે. ‘યશગુમ્બા’ એ જંગલી મશરૂમનો એક પ્રકાર છે કે, જે કેટરપિલરની હત્યા કરીને કોઈ ચોક્કસ જંતુ પર આ મશરૂમ ઉગે છે.

આ ઔષધિ ક્યાં મળે છે?
આ ઔષધિની હિમાલય ના દર્ગમ વિસ્તારોમાં ઉત્પન થાય છે. આશરે 3,500 મીટરની પર્વતોની ઊંચાઇવાળા વિસ્તારોના સ્થાનિક લોકો આ ઔષધિથી વધારે જાણીતા છે. કારણ કે, તે આ વિસ્તારોમાં ઉત્પન્ન થાય છે. ચાઇનામાં આવેલ ઉત્તરાખંડ, લદ્દાખ અને હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં મે અને જુલાઈ માસની વચ્ચે બરફ ઓગળવા લાગે ત્યારે તેનું ચક્ર ખીલવાનું શરૂ થાય છે.

આ કૃમિ ઔષધિ એ ચમોલી અને ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનમાં ઘણા પરિવારોનું આવકનું સાધન છે. ત્યાના સ્થાનિક લોકો આ ઔષધિ નું એકત્ર કરી ને વેચે છે. જો તમને ખબર નો હોઈ તો જણાવી દઈ કે, તેના મોંઘા ભાવને કારણે તેના પર દાણચોરી પર પ્રતિબંધ છે. ઘણી વખત, જીવજંતુઓ જંતુઓ પણ પકડે છે. ભારતમાં ઉત્તરાખંડ ઉપરાંત નેપાળ, ભૂતાન અને ચીનના હિમાલયના પ્રદેશોમાં પણ જોવા મળે છે.

કૃમિમાં રહેલ ઘટકો:
આ ઔષધિમાં પ્રોટીન, પેપ્ટાઇડ્સ, વિટામિન B -1, B -2, B -12 અને એમિનો એસિડ સહિતના ઘણા પોષક તત્વો રહેલાં હોય છે.