
અમુક ગામડા તેમજ ઝૂપડપટ્ટીઓને અવગણતા કોઈ એવું ઘર નહી હોય કે જ્યાં તે લોકો લાઈટ વાપરતા ન હોય. સરકારનો હંમેશા એક જ પ્રયાસ રહ્યો છે કે, વધુને વધુ વીજળી લોકો સુધી પહોચાડી શકે. સરકાર દ્વારા ગામડાના કે છેવાડાના વિસ્તારો સુધી લાઈટની સુવિધા પહોચાડવામાં આવી રહી છે. આપણે અમુક કારણો વગર પણ લાઈટ શરુ રાખીએ છીએ. લાઈટબીલ પર આ લાઈટની સીધી જ અસર પડે છે. જયારે લાઈટબીલ આવે ત્યારે ખબર પડે કે વધારે લાઈટ બીલ આવ્યું છે.
લાઈટ બીલ દર 2 મહીને આવતું હોય છે. ઘણી વાર નાની મોટી વાતો પર ધ્યાન આપવામાં ન આવે તો લાઈટ બીલમાં વધારો જોવા મળે છે. આ માટે તમારે લાઈટ વાપરવાની આદતમાં સુધારો કરવો જરૂરી છે. મળતી માહિતી મુજબ, લાઈટ બીલ કેવી રીતે ઓછુ લાવી શકાય. તમે જે લાઈટથી અમુક વસ્તુઓ વાપરો છો તે વાપરવામાં કાળજી રાખવી મહત્વની છે. જેમકે તમે જયારે ઘરે કોમ્પ્યૂટર વાપરતા હોય ત્યારે તમે ફ્રેજ કે કોઈ કાર્ય કરતા ન હોવ ત્યારે તમારે તેને સ્લીપ મોડમાં મુકવું જોઈએ. જયારે તમે લેપટોપ વાપરી રહ્યા છો તો તમારે તેના મોનીટરથી ઓફ કરી લેવું કે શટ ડાઉન કર્યા બાદ કોઈ કાર્ય ન કરવું જોઈએ.
અમુક વસ્તુઓ વાપર્યા પછી ઘણા લોકો તેની સ્વીચ ઓન રાખતા હોય છે. જેમાં ઘણા લોકોને તો લાઇટ, પંખા, ગીઝર, મિક્સર, ચીમની, ઇલેક્ટ્રિક ગેસ, ઇન્ડકશન, કુકર, એસી જેવી ચીજ વસ્તુઓ શરુ રાખવાની ટેવ હોય છે. આ વસ્તું ચાલુ રહેવાથી તેમાં સતત પાવર સારું રહે છે. ફ્રીજ બધા જ લોકો સતત શરુ રાખતા હોય છે, જયારે આ સમય કરતા વધારે વસ્તુ ઠંડી થઇ જાય ત્યારે થોડા સમય સુધી ફ્રિજને બંધ કરવામાં આવે તો લાઈટ બીલ ઘટી શકે છે.
રાત્રે ટીવી જોતા જોતા જ સુઈ જવાની ટેવ ઘણા લોકોને હોય છે, જેના કારણે તે સુઈ જાય છે. ત્યારે ટીવી ખાલીખોતું શરુ હોય છે. આ માટે અમુક ટીવીમાં હવે સસુવિધા પણ આવે છે કે જેને ટાઈમર તરીકે ઓળખવામાં આવે છે, જેના ઉપયોગથી ટીવીના ટાઈમ સેટ કરી શકાય છે કે જેને કારણે ટીવી આપોઆપ બંધ થઇ જાય છે. લાઈટ બીલમાં આ રીતે કાળજી રાખવાથી ઘટી શકે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…