આ એક દેશી નુસખાથી જિંદગીભર સાંધા અને ઘુટણના દુખાવા સહીત કોઈ દુખાવો નહિ થાય

174
Published on: 5:21 pm, Fri, 10 December 21

આજે ઘણા લોકો એવા છે કે જેઓને હોસ્પિટલોની મોંઘી સારવાર કરતા દેશી નુસખાઓ પર વધારે વિશ્વાસ છે. અને ખરેખર આ વાત સો ટકા સાચી છે. જે બીમારીની દવા મોંઘી મોંઘી હોસ્પિટલ નથી કરી શકતી તેની દવા, દેશી નુસખાઓ દ્વારા શક્ય બની છે. હાલ આવા જ એક દેશી ઉપાય ની વાત અહીંયા કરવાના છીએ, જેનાથી જિંદગીભર ગોઠણનો દુખાવો થશે નહીં. ફક્ત ગોઠણનો જ નહીં પરંતુ કમર અને સાંધાના દુખાવો પણ રાતોરાત દૂર કરી દે છે.

પારિજાતના પાન તરીકે ઓળખાતી આ વનસ્પતિ શરીરની મોટાભાગની બિમારીઓને દૂર કરે છે. હાલના સમયમાં લોકો હોસ્પિટલમાં લાખો રૂપિયાની સારવાર કરાવે છે પરંતુ લાંબો ફેરફાર દેખાતો નથી. પરંતુ મોટાભાગના લોકો આ વનસ્પતિના આયુર્વેદિક નુસખા થી રાતોરાત પોતાનો દુખાવો દુર કરવામાં સફળ નીવડ્યા છે.

કેવી રીતે કરવો ઉપયોગ?
સૌથી પહેલાં તો પારિજાતના પાન લઈ તેને વાટી લેવાં જોઈએ. ત્યારબાદ તેનાથી બનેલી ચટણીને દોઢ ગ્લાસ પાણીમાં મિક્સ કરી તેને ઢાંકીને મૂકી દેવું. ત્યારબાદ આખો દિવસ તેમને એમનામ રાખ્યા બાદ આ પાણી ઉકાળી લો. જ્યાં સુધી ત્રીજા ભાગનું પાણી વધે ત્યાં સુધી ઉકાળતા રહો. પછી જે પાણી વધે તેને ગાળીને પીવો. આ પાણી ઠંડુ થયા બાદ પણ તમે આપી શકો છો.

દરરોજ સવારે અને સાંજે એમ બે વાર આ પાણીનું સેવન કરવાથી શરીરની મોટાભાગની બીમારીઓ દૂર થઈ જાય છે. જેવી કે કમરનો દુખાવો, સાંધાનો દુખાવો અને જૂનામાં જૂનો ગોઠણ નો દુખાવો પણ રાતોરાત દૂર થઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…