જુઓ કેવીરીતે ટ્રકમાં હવા ભરાવવા ગયેલો યુવક રાતોરાત બની ગયો કરોડપતિ- સમગ્ર ઘટના જાણી આંખે અંધારા આવી જશે

225
Published on: 6:38 pm, Wed, 22 September 21

ઘણીવાર કોઇ વ્યક્તિનું નસીબ ક્યારે એનો સાથ આપી દેતું હોય છે એ એને પણ જાણ રહેતી નથી. જેને લીધે તો ઘણીવાર કેટલાક લોકો અચાનક એટલે કે, રાતોરાત કરોડપતિ બની જતા હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે કે, જેમાં એક ક્લાર્કની નાની એવી ભૂલને લીધે એક વ્યક્તિ કરોડપતિ બની ગયો હતો.

ફક્ત આટલું જ નહી તેને એક-બે નહી પણ પુરેપુરા 15 કરોડ રૂપિયાની લૉટરી લાગી હતી. અમેરિકામાં આવેલ મિશિગન શહેરમાંથી આ ઘટના સામે આવી છે. અહીંનો એક વ્યક્તિ પોતાની પત્નીની સાથે પોતાના ટ્રકમાં હવા ભરાવવા માટે ગયો હતો. જયારે તે એક ગેસ સ્ટેશન પર હવા ભરાવી રહ્યો હતો.

આ દરમિયાન એર મશીનમાં પૈસા નાખવા માટે ક્લાર્ક પાસે છુટ્ટા લેવા ગયો તો ક્લાર્કે તેને $10 લકી 7ના સ્ક્રેચ-ઓફ ટિકિટ માટે પણ જણાવ્યું હતું. જો કે, ક્લાર્કે તેને આ દરમિયાન ભૂલથી $20ની લૉટરી ટિકિટ આપી દીધી હતી. ક્લાર્કે તે લોટરી ટિકિટ તેને પાછી કરવા માટે જણાવ્યું પણ તેને તે પરત કરી ન હતી.

આ વ્યક્તિ જણાવે છે કે, ક્લાર્કે તેને ભૂલથી $20ની ટિકિટ આપી દીધી હતી. ક્લાર્કે તેને એક્સચેન્જ કરવા પણ જણાવ્યું હતુ પણ તેને પોતાની પાસે જ રાખવાનું જણાવ્યું હતું. જ્યારે લોટરીના પરિણામ જાહેર થયુ તો એના આનંદનો પાર રહ્યો ન હતો.

આ લોટરીથી તેને પૂરેપુરા 15 કરોડ મળ્યા હતા. જે ટિકિટ પર જે એક ભૂલથી મળી હતી. ક્લાર્કે કહ્યું હતું કે, ભૂલથી મળેલ આ ટિકિટને લીધે તે રાતોરાત માલામાલ બની ગયો હતો. જયારે આ પૈસાથી તેણે પોતાનું એક ઘર ખરીદ્યુ હતું તેમજ આ ઘરનું સ્વપ્ન તે કેટલાક વર્ષથી જોઇ રહ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…