હાલમાં સોશિયલ મીડિયા પર એક ડરાવનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શરીર છોડીને જતી મહિલાની આત્મા સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ રહી છે. આ વીડિયો પોપ્યુલર મીમ પેજ ‘ઘંટા’ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે, આ વિડિયો એડિટ કરવામાં આવ્યો છે અને તે મનોરંજક હેતુ માટે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ડરામણું સંગીત વાગી રહ્યું છે. વિડિયોમાં લાલ સાડીમાં એક ભારતીય મહિલા જમીન પર લાશની જેમ પડી રહી છે. અન્ય શરીર અથવા તેનો આત્મા તેની ઉપર જોઈ શકાય છે.
View this post on Instagram
એક આત્મા જે બિલકુલ સ્ત્રી જેવી દેખાય છે અને ધીમે ધીમે તેનું શરીર છોડી દે છે અને પછી હવામાં ઉડી જાય છે. મહિલાની આત્મા તેના ‘ડેડ બોડી’ને જુએ છે અને પછી આગળના કેમેરા તરફ જુએ છે. આત્મા કેમેરા સામે ખૂબ જ ડરામણું સ્મિત આપે છે.
આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થયો છે. લોકો તેના પર અલગ-અલગ કોમેન્ટ્સ પણ આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે, ‘વીડિયો એટલો ડરામણો હતો કે હું ડરવાનું ભૂલી ગયો. બીજી તરફ અન્ય યુઝરે લખ્યું કે, ‘આ એડમીનની પત્ની છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…