મહિલાએ માની હતી વિદેશ જવાની માનતા ભગુડાવાળી માં મોગલે એવો ચમત્કાર કર્યો કે… પરચો સાંભળી વિશ્વાસ નહિ આવે

167
Published on: 4:54 pm, Sat, 24 September 22

માં મોગલ તો દુઃખ હરનારી છે અને અઢારે વર્ણ ની માતા કહેવાય છે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખીને માં મોગલ ની માનતા માને છે ને ત્યારે માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. અત્યાર સુધીમાં લાખોમાં ભક્તોને માં મોગલ એ પરચા બતાવ્યા છે.

કહેવાય છે કે હજુ પણ આ કળિયુગમાં પણ માં મોગલ હાજર હજૂર છે. ભગુડામાં હાજરાહજૂર એવા માં મોગલ કે જે બધા ભક્તોની સમસ્યાઓ દૂર કરે છે.તેથી ભક્તો પણ માં મોગલની માનતા માને છે અને પૂર્ણ થતાની સાથે જ મોગલ ધામે આવી પહોંચે છે.તેથી માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી માં મોગલ બધા ભક્તો ની બધી જ મનોકામના પૂર્ણ કરે છે.

જીવનમાં ક્યારેય નષ્ટ ન આવે અને તમારી બધી ઈચ્છા પૂર્ણ કરે તો માં મોગલ. ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેમાં એક મહિલા પોતાની માનતા પૂરી થતાંની સાથે જ માં મોગલના દર્શનાર્થે મોગલ ધામે આવી પહોચી. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.ત્યારે એક યુવતી માં મોગલ ધામના મંદિરે પોતાની માનતા પૂરી કરવા માટે આવી પહોંચી.

કબરાઉધામ માં મોગલ ધામના મંદિરે સાક્ષાત બિરાજમાન એવા મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે મહિલાએ કહ્યું કે તેની વિદેશ જવા માટેના વિઝા માટેની માનતા માની હતી. જે પૂર્ણ થતાની સાથે જ 11000 રૂપિયા માં મોગલ ના ચરણે અર્પણ કરવા આવી પહોંચી છું. મણીધર બાપુએ મહિલાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તું તારી બહેન કે નણંદને આપજે માં મોગલ રાજી થશે.

મણીધર બાપુએ વધુમાં જણાવતા કહ્યું કે માં મોગલ ને દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો એટલે તમામ મનોકામનાઓ માં મોગલ પૂર્ણ કરે છે. તેથી જ તો કહે છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થઈ છે. ભક્તો પર જયારે પણ દુ;ખ આવી પડે છે ત્યારે તેઓ માં મોગલને અચૂક યાદ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…