પત્ની પાર્કિંગમાં પ્રેમી સાથે કારમાં મનાવી રહી હતી રંગરેલિયા અચાનક ઉપરથી પતી આવ્યો અને જે થયું…

189
Published on: 2:21 pm, Fri, 1 October 21

અમેરિકા: આજકાલ આપણે પતિ પત્ની અને વોના (Pati patni aur woh)નાં ઘણા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. ક્યારેક તો આવા કિસ્સાઓનો કરુણ અંજામ પણ આવતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમેરિકામાંથી (America) પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક પતિ પોતાની પત્નીને હોટલના પાર્કિંગમાં (wife caught in hotel parking) જ કારની અંદર પરપુરુષ સાથે શરીર સંબંધ બાંધતા જોઈ ગયો હતો. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા પતિએ ત્યાં જ(husband beats wife) પત્નીને ભારે સજા આપી દીધી હતી.

મળતી માહિતી મુજબ, અમેરિકાના મેરીલેન્ડ ખાતે એક વ્યક્તિ પર સતત કેટલાય વર્ષો સુધી પોતાની પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે. આરોપી વ્યક્તિએ પોતાની પત્નીને સિલ્વેનિયાની એક હોટેલ નજીક ઉભેલી કારની અંદર અન્ય એક વ્યક્તિ સાથે સંબંધ બાંધતા જોઈ લીધી હતી. ત્યારબાદ આરોપી પતિ પોતાની પત્નીને સજા આપવા માટે કેટલાય વર્ષો સુધી તેના સાથે નિર્દયતાથી મારપીટ કરતો રહ્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ફરિયાદ અનુસાર, 34 વર્ષીય વિલિયમ એટકિંસનને 21 સપ્ટેમ્બરના રોજ પોતાની પત્નીના ફોનમાંથી અનેક વીડિયો કોલ આવ્યા હતા. આ વીડિયો કોલમાં પોતાની પત્નીને અન્ય કોઈ સાથે જોઈને તે તરત જ હોટેલના પાર્કિંગ તરફ ગયો હતો. ત્યારબાદ સમરસેટમાં બેસ્ટ વેસ્ટર્ન પહોંચ્યા બાદ તેણે પોતાની 32 વર્ષીય પત્નીને તેના કથિત પ્રેમી સાથે સંબંધ બાંધતા ઝડપી લીધી હતી જેથી તે ખુબ જ ગુસ્સે ભરાઈ ગયો હતો.

તેણે ત્યાં જ પોતાની પત્ની અને તેના પ્રેમી સાથે મારપીટ શરુ કરી દીધી હતી. ત્યારબાદ તે મહિલાનો પ્રેમી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને એટકિંસન પોતાની પત્નીને ઘાયલ અવસ્થામાં છોડીને ત્યાથી નીકળી ગયો હતો. જાણવા મળ્યું છે કે, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને તે મહિલા નશાની હાલતમાં મળી આવી હતી.

આ મહિલાને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેના નાક, મોઢા, ચહેરા પરથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું. આ ઉપરાંત, તેને શ્વાસ લેવામાં પણ ખુબ જ મુશ્કેલી પડી રહી હતી અને તે રડતાં રડતાં મદદ માંગી રહી હતી. આ બનાવ અંગે એટકિંસનના કહેવા પ્રમાણે, તેની પત્ની પોતાના પ્રેમી સાથે મળીને અશ્લીલ વીડિયો કોલ કરીને તેને ઉશ્કેરી રહી હતી. જેથી બાદમાં તેણે પોતે આ મામલે અનેક વખત પત્નીની મારપીટ કરી હોવાનું પણ સ્વીકાર્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…