સે*ક્સ દરમિયાન યુવતી ઉતેજીત થઈને ગળી ગઈ એવી વસ્તુ કે.., ના સેહવાય કે ના કોઈને કેહવાય

270
Published on: 11:48 am, Sat, 28 May 22

ઘણીવાર આપણી આસપાસ એવી ઘટના બને છે જેને લઈને આપણે ચોંકી ઉઠીએ છીએ અને વિચારતા રહી જઈએ છીએ કે આવું તો કઈ રીતે થતું હશે હા જણાવી દઈએ તમને કે એમાં પણ જ્યારથી દુનિયામાં ઈન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી દેશના કોઈ પણ ખૂણે બનેલી ઘટના ગણતરીની સેકોન્ડોમાં દુનિયાભરમાં વાઈરલ થઇ જાય છે. લોકો આજના સમયે ઈન્ટરનેટ વગર મોતાભાગના કામો અટકી પડે છે.

આજે અમે તમને એક એવી ઘટના વિષે જણાવીશું કે તમે જાણીને દંગ રહી જશો કે આવું કઈ રીતે થઇ શકે અને હા આ ઘટના પરથી તમારે પણ હેલ્થ ટીપ્સ શીખવ પણ મળશે. જયારે એક મહિલા અને એક પુરુષ જ્યારે શારીરિક સંબંધ બાંધે છે ત્યારે તેમને એઈડ્સ જેવી ભયંકર બીમારીથી બચાવવામાં કોન્ડોમ સૌથી મહત્ત્વનું શસ્ત્ર સાબિત થાય છે. એટલું જ નહીં કોન્ડોમના ઉપયોગને કારણે જનસંખ્યા પર પણ નિયંત્રણ લગાવી શકાય છે. કોન્ડોમ મહિલા અને પુરુષ બન્નેને સુરક્ષા પુરી પાડે છે.

ઇન્ટરનેશનલ મીડીયાના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્કૂલમાં અભ્યાસ કરાવતી 27 વર્ષની એક મહિલા શિક્ષકની છાતીમાં દુ:ખાવો થતો હતો તે છેલ્લા છ મહિનાથી શરદી ઉધરસ અને તાવ જેવા લક્ષણોથી પીડિત હતી તે મહિલાને શંકા ગઇ કે તેને TB તો થયો નથીને  તેણે સારવાર માટે ડોક્ટરનો સંપર્ક કર્યો ડોક્ટરે તે મહિલાના ટીબીના ઘણા ટેસ્ટ કર્યા પરંતુ તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા ત્યારે મહિલાની છાતીમાં દુ:ખાવો સતત થઇ રહ્યો હતો.

અંતે ડોકટરોએ મહિલાના ફેફસાનો એક્સ-રે કર્યો. એક્સ-રે કરનારા ડોક્ટરોને ફેફસાની ઉપરની જમણી બાજુએ સોજો જોવા મળ્યો હતો નજીકની તપાસ કર્યા પછી એવું જાણવા મળ્યું કે ફેફસામાં ઉંધી બેગ જેવી રચનાને કારણે સોજો આવે છે આ થેલીને લીધે મહિલાને સતત તાવ અને ખાંસી રહેતો હતો.

ત્યારબાદ ડોક્ટરોએ તરત મહિલાને ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો અને સર્જરી કર્યા બાદ તે બેગ જેવી વસ્તુ બહાર કાઝી તે બેગને જોઇ ડોક્ટર આશ્ચર્યમાં મુકાઈ ગયા. ખરેખર તે બેગ બીજુ કંઈ નહીં એક કોન્ડોમ હતો.જેને જોઇને ઓપરેશન કરનારા ડોકટરો સહિતનો સ્ટાફ ગરકાવમાં મૂકી ગયો હતો. તેમજ દુનિયાનો સૌથી પેહલો કેસ આવો હતો.

જ્યારે ડોક્ટરોએ મહિલા અને તેના પતિને આમને-સામને બેસાડીને પૂછપરછ કરી તો મહિલાએ સ્વીકાર્યું કે, મુખમૈથુન દરમિયાન તે કોન્ડોમ ગળી ગઈ હતી. કપલે જણાવ્યું કે શરીરમાં ગયા બાદ કોન્ડમ ઢીલો થઈ ગયો હતો. જેના કારણે મહિલાને ખાંસી અને છીંક આવવા લાગી.

મહિલાએ જણાવ્યું કે, તે અને તેના પતિ બંને આ કોન્ડોમ (Condom) વિશે જાણતા હતા. પરંતુ શરમના કારણે તે ડોક્ટરને આ વિશે જણાવ્યું ન હતું. જો કે, એક્સરે દરમિયાન ડોક્ટરોને આ વાતની જાણ થઈ ગઈ અને સમય રહેતા તેની સર્જરી કરી. જેના કારણે મહિલાનો જીવ બચી ગયો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…