જામનગરમાં સ્થિત હનુમાનજી મંદિરના પૂજારીએ પ્રસાદરૂપે પીધું અઢળક સિંદુર અને પછી…

629
Published on: 11:31 am, Tue, 26 April 22

ભારત દેશ એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. આ દેશમાં ગલ્લીએ ગલ્લીએ દેવી-દેવતાઓનાં મંદિર આવેલા હોય છે. ત્યારે થોડા સમય પહેલાં જ હનુમાન જયંતી બધા મંદિરોમાં ખુબ જ ધામધૂમથી ઉજવામાં આવી હતી. આ ઉજવણીમાં ભારે ઉત્ત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે હનુમાન જયંતી પર શનિવારના રોજ જ આવી હતી.

જેથી આ દિવસ ખૂબ જ ખાસ બની ગયો હતો. આપણે બધાં જાણીએ જ છીએ કે, હનુમાનજી પર સિંદૂર ચઢાવવામાં આવે છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હનુમાનજીના ભક્તો પણ શનિવાર ના રોજ દાદાના દર્શને હનુમાનજીના મંદિરે ઉમટી પડે છે. આજે આપણે જામનગરમાં આવેલા કિશનચોક પાસે ફુલીયા હનુમાન દાદાના મંદિરની ઘટના વિશે જાણીશું.

આ મંદિરમાં હનુમાન જયંતિના દિવસે સવારે 4 વાગ્યે પૂજા કરવામાં આવી હતી અને લોકો આ પૂજામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. ધામધૂમ પૂર્વક અહીં હનુમાન જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. એવામાં ત્યાંના એક પૂજારી કે જેઓ હનુમાન દાદા ના પરમ ભક્ત બની ગયા હતા અને ભક્તિમાં તલ્લીન થઇ જતા સિંદૂર ગટગટાવી લીધું.
મંદિરના પૂજારીએ ગઢવી પ્રસાદીમાં સિંદૂર ગટગટાવી લીધું હતું.

સામાન્ય રીતે સિંદૂર પીવાથી આપણો અવાજ બેસી જાય છે. છતાં પણ આ પુજારીએ ચિંતા કર્યા વગર સિંદૂર ગટગટાવી લીધું પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેને કંઈ પણ થયું ન હતું. તેમાં પરથી કહી શકાય કે જયારે આપણે ભગવાનને ખુબજ શ્રદ્ધાથી માનીયે ત્યારે ભગવાન ભક્તોનો સાથ ક્યારેય છોડતા નથી, અને એનો હંમેશા સાથ આપે છે.

પુજારીએ અઢળક સિંદુર પીધું છતાં પણ તેનો વાળ પણ વાંકો ના થયો. સામાન્ય રીતે સિંદુર પીવાથી અવાજ વેસી જાય છે પરંતુ હનુમાન દાદાએ પોતાના પરમ ભક્તોને કઈ જ થવા ના દીધું ભરી સભામાં પરચો પરચો પૂર્યો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…