
ખેડૂતોને યોગ્ય ભાવ જે-તે પાક પ્રમાણે મળી રહેતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ પાકની ભાવસપાટીને લઈ જાણકારી સામે આવી છે. રાજ્યમાં આવેલ રાજકોટ APMC માં કપાસનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચી ગયો છે ત્યારે રાજકોટમાં કપાસનો મહત્તમ ભાવ 8,500 રૂપિયા રહેલો છે.
જયારે રાજકોટમાં કપાસનો સરેરાશ ભાવ 7,950 રૂપિયા સુધી પહોંચી ગયો છે. અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 8,385 રૂપિયા તથા કપાસનો સરેરાશ ભાવ 8,070 રૂપિયા નોંધાઈ ચુક્યો છે. સાવરકુંડલામાં કપાસનો મહત્તમ ભાવ 8,350 રૂપિયા તથા કપાસનું સરેરાશ ભાવ 6,763 રૂપિયા નોંધાયો છે.
રાજકોટમાં મગફળીના મહત્તમ કિંમત 6,980 રૂપિયા તેમજ સરેરાશ કિંમત 6,910 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. અમરેલીમાં મગફળીનો મહત્તમ કિંમત 6,805 રૂપિયા તેમજ સરેરાશ કિંમત 6205 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પોરબંદરમાં મગફળીનો મહત્તમ કિંમત 6,125 રૂપિયા તથા સરેરાશ કિંમત 6,025 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
બોટાદમાં ઘઉંનો મહત્તમ ભાવ 2,055 રૂપિયા તેમજ સરેરાશ ભાવ 1890 રૂપિયા સુધી પહોંચી ગયો છે. રાજકોટમાં ઘઉંનો મહત્તમ ભાવ 1,925 રૂપિયા તથા સરેરાશ ભાવ 1,855 રૂપિયા નોંધાયો છે. અમરેલીમાં ઘઉંની મહતમ કિંમત 1,955 રૂપિયા તથા સરેરાશ કિંમત 1,910 રૂપિયા સુધી પહોંચી ચુકી છે.
બોટાદમાં બાજરાનો મહત્તમ કિંમત 1,755 રૂપિયા તથા સરેરાશ કિંમત 1680 રૂપિયા છે. ભાવનગરમાં બાજરાનો મહત્તમ કિંમત 1730 રૂપિયા જયારે સરેરાશ કિંમત 1,625 રૂપિયા છે. રાજકોટમાં બાજરાનો મહત્તમ કિંમત 1,575 રૂપિયા તથા સરેરાશ કિંમત 1450 રૂપિયા સુધી પહોંચી ચુકી છે.
બનાસકાંઠામાં જુવારનો મહત્તમ કિંમત 3000 રૂપિયા તેમજ સરેરાશ કિંમત 2525 રૂપિયા રહેલી છે. રાજકોટમાં જુવાર નો મહત્તમ કિંમત 2925 રૂપિયા તેમજ સરેરાશ કિંમત 2250 રૂપિયા રહેલી છે. બોટાદમાં જુવારનો મહત્તમ કિંમત 2470 રૂપિયા તેમજ સરેરાશ કિંમત 2125 રૂપિયા રહેલી છે.