ગુજરાતમાં કાળા તલનો ભાવ 2200 રૂપિયા? જાણો આજના માર્કેટ યાર્ડના ભાવો

303
Published on: 9:24 pm, Mon, 13 September 21

ખેડૂતો માટે દરરોજ પાકોના ભાવ મુકવામાં આવતા હોય છે. રાજ્યના ઘણા માર્કેટ યાર્ડમાં ભાવ અલગ અલગ હોય છે. તો આજના ભાવ આ પ્રમાણે છે. આજ રોજ તારીખ 1૩ સપ્ટેમ્બર 2021 અને સોમવારના રોજ રાજકોટ, ગોંડલ, મોરબી અને જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ અહિયાં દર્શાવવામાં આવ્યા છે.

રાજકોટ માર્કેટ યાર્ડ:
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે વિવિધ પાકોના ભાવની વાત કરીએ તો, તલ અને રજકાનું બી ના ભાવો સારા જોવા મળ્યાં હતાં. રજકાનું બી અને કાળા તલના ભાવના કારણે ખેડૂતો ખુશ થયા છે. રજકાનું બી ના સૌથી ઊંચા ભાવ સાથે 5000 રૂપિયા સુધી પહોચ્યા હતા આ સાથે સાથે જ તલના સૌથી ઊંચા ભાવ 1990 રૂપિયા બોલાયા હતા.

એરંડો (નીચો ભાવ: 1203, ઉંચો ભાવ: 1222), ઘઉં લોકવન (નીચો ભાવ: 396, ઉંચો ભાવ: 442), જુવાર (નીચો ભાવ: 350, ઉંચો ભાવ: 600), બાજરી (નીચો ભાવ: 260, ઉંચો ભાવ: 312), લસણ (નીચો ભાવ: 500, ઉંચો ભાવ: 975), રજકાનું બી (નીચો ભાવ: 1660, ઉંચો ભાવ: 5000), ચણા (નીચો ભાવ: 900, ઉંચો ભાવ: 1078), મગ (નીચો ભાવ: 1156, ઉંચો ભાવ: 1318), વાલ (નીચો ભાવ: 820, ઉંચો ભાવ: 1310), તલ (નીચો ભાવ: 1700, ઉંચો ભાવ: 1990)

જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે વિવિધ પાકોના ભાવની વાત કરીએ તો, જીરું અને કાળા તલના ભાવના કારણે ખેડૂતો ખુશ થયા છે. આ યાર્ડમાં સૌથી ઉંચો ભાવ તલ એક મણે 2280 રૂપિયા બોલાયો હતો, આ સાથે સાથે જ જીરુંનો ભાવ 2400 રૂપિયા સુધી બોલાયો હતો.

જૂનાગઢ માર્કેડ યાર્ડમાં આજના ભાવની વાત કરીએ તો ઘઉં (નીચો ભાવ: 340, ઉંચો ભાવ: 406), જીરું (નીચો ભાવ: 2351, ઉંચો ભાવ: 2400), તુવેર (નીચો ભાવ: 1000, ઉંચો ભાવ: 1366), તલ (નીચો ભાવ: 1540, ઉંચો ભાવ: 2025), તુવેર (નીચો ભાવ: 1150, ઉંચો ભાવ: 1360), ચણા (નીચો ભાવ: 800, ઉંચો ભાવ: 1000), અડદ (નીચો ભાવ: 1000, ઉંચો ભાવ: 1550), મગફળી જાડી (નીચો ભાવ: 825, ઉંચો ભાવ: 1140), તલ કાળા (નીચો ભાવ: 1800, ઉંચો ભાવ: 2280), ધાણા (નીચો ભાવ: 1205, ઉંચો ભાવ: 1530)

જામનગર માર્કેટ યાર્ડ:
અજમાના પાકને લીધે જામનગરનું હાપા માર્કેટીંગ યાર્ડ ખુબ જ પ્રખ્યાત છે. ગલ્ફના દેશોમાં અધ્યતન મશીનરી દ્વારા પ્રોસેસીંગ કરેલા અજમાની નિકાસ કરવામાં આવે છે. આ જ કારણે અજમાની નિકાસમાં ભારતમાં જામનગર સૌથી આગળ આવે છે. આ યાર્ડમાં આવતો અજમો તીખાશવાળો અને લીલોછમ હોવાથી ગુણવત્તાની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હાલના દિવસોની વાત કરીએ તો, જીરુંનો ભાવ સૌથી સારો જોવા મળ્યો હતો. સૌથી ઉંચો ભાવ મણે 2730 રૂપિયા અને અજમાનો ભાવ 2500 રૂપિયા નોંધાયો હતો.

જામનગર માર્કેડ યાર્ડમાં આજના ભાવની વાત કરીએ તો એરંડો (નીચો ભાવ: 1041, ઉંચો ભાવ: 1190), ધાણા (નીચો ભાવ: 1125, ઉંચો ભાવ: 1375), મગફળી જાડી (નીચો ભાવ: 700, ઉંચો ભાવ: 1160), કાળા તલ (નીચો ભાવ: 1580, ઉંચો ભાવ: 2230), લસણ (નીચો ભાવ: 545, ઉંચો ભાવ: 615), ચણા (નીચો ભાવ: 940, ઉંચો ભાવ: 1025), મગફળી જીણી (નીચો ભાવ: 801, ઉંચો ભાવ: 1100), અજમો (નીચો ભાવ: 2000, ઉંચો ભાવ: 2500), તલ (નીચો ભાવ: 1850, ઉંચો ભાવ: 1980), જીરું (નીચો ભાવ: 1800, ઉંચો ભાવ: 2730)

મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે વિવિધ પાકોના ભાવની વાત કરીએ તો, જીરું અને કાળા તલના ભાવના કારણે ખેડૂતો ખુશ થયા છે. આ યાર્ડમાં સૌથી ઉંચો ભાવ તલ એક મણે 2400 રૂપિયા બોલાયો હતો, આ સાથે સાથે જ જીરુંનો ભાવ 2615 રૂપિયા સુધી બોલાયો હતો.

મોરબી માર્કેડ યાર્ડમાં આજના ભાવની વાત કરીએ તો ઘઉંના (નીચો ભાવ: 406, ઉંચો ભાવ: 430), જીરું (નીચો ભાવ: 2125, ઉંચો ભાવ: 2615), એરંડા (નીચો ભાવ: 1181, ઉંચો ભાવ: 1203), તલ (નીચો ભાવ: 310, ઉંચો ભાવ: 312), મગફળી ઝીણી (નીચો ભાવ: 1200, ઉંચો ભાવ: 1220), ચણા (નીચો ભાવ: 737, ઉંચો ભાવ: 963), બાજરી (નીચો ભાવ: 310, ઉંચો ભાવ: 312), તલ કાળા (નીચો ભાવ: 1170, ઉંચો ભાવ: 2400), મગ (નીચો ભાવ: 1250, ઉંચો ભાવ: 1325), ગવારનું બી (નીચો ભાવ: 760, ઉંચો ભાવ: 1120)

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…