એક શખ્સને સપનું આવ્યું કે અહિયાં જમીનમાં શિવલિંગ છે, ત્યાં જઈને ખોદકામ કર્યું તો થયો ચમત્કાર

Published on: 10:20 pm, Tue, 17 August 21

કેટલીક રોચક તેમજ આશ્વર્યજનક જાણકારીઓ સોસિયલ મીડિયા પર સામે આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે. ઘણીવાર નિંદ્રામાં આવતા સપનાઓ હકીકતમાં સાચા પડતા હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. કેટલાક સપનાઓ આપણને સંકેત આપતા હોય છે.

આ સંકેત ઘણીવાર સારા તેમજ ખરાબ બનતા હોય છે. થોડા સમય પહેલા એક એવો જ બનાવ બન્યો છે, આપણે આ બનાવ વિષે જાણીએ. આ બનાવ છત્તીસગઢમાં બન્યો છે. અહીં રાયગઢમાં એક વ્યક્તિને સપનું આવ્યું હતું કે, જેમાં તેમને એક જગ્યા બતાવવામાં આવી તેમજ જણાવાયું હતું કે, એક જગ્યાએ શિવલિંગ જમીનમાં છે.

આ વખતે સપનામાં આવેલ જગ્યા પર જઈને જોવામાં આવ્યું તો, તમામ લોકો ચોકી ઉઠ્યા હતા. આ ઘટના છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં આવેલ બરમકેલાંના કલગીટાર ગામમાં એક યુવક ચેન્નઈ તરફ ગયો હતો. તેને સપનું આવ્યું હતું કે, તેને સપનામાં જાણવા મળ્યું હતું.

ગામની બહાર એક જગ્યા પર શિવલિંગ છે તેમજ આ વ્યક્તિએ ગામના અન્ય લોકો સાથે ગયા તેમજ આ યુવકે કોઈનું પણ ન સાંભળ્યું તથા આ જગ્યા ઉપર જઈને જોયું તો, તેમને એક શિવલિંગ મળ્યું હતું, આ બધું જોઈને ગામલોકો ચોકી ગયા હતા. આ ખોદકામ કરીને એક શિવલિંગ 3 કાળાશ તથા 547 રુદ્રાક્ષ તથા અન્ય કેટલીક વસ્તુઓ નિકરી હતી. આ વ્યક્તિનું નામ રામ ગોપાલ ચૌહાણ છે. તેઓએ આ શિવલિંગ મળ્યા બાદ ગામલોકોએ પૂજા કરી હતી.