પરીક્ષામાં દીકરો સારા માર્કસે પાસ થાય તે માટે માતા-પિતાએ માની માં મોગલની માનતા અને પછી સર્જાયો એવો ચમત્કાર કે…

348
Published on: 5:22 pm, Mon, 13 June 22

આજ સુધી કોઈ પણ ભક્ત માં મોગલના દરવાજેથી નિરાશ થઈને પાછો ફર્યો નથી. મોગલના નામનો જપ કરવાથી તમામ ભક્તોના કષ્ટ દૂર થાય છે. મોગલનું નામ લેવાથી જ ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે. મોગલનું નામ લેવાથી જ બધી તકલીફો દૂર થઈ જાય છે.

માં મોગલે અત્યાર સુધી લાખો ભક્તોના દુઃખ દુર કર્યા છે. આજ સુધી મોગલના દરવાજે આવેલા ભક્તોમાંથી એક પણ ઉદાસ થઈને પાછો ફર્યો નથી. આ દરમિયાન, એક દંપતી તેમના પુત્રની ઈચ્છા પૂરી કરવા કાબરાઉં ધામ આવ્યા હતા. પુત્રના પિતાએ મણિધર બાપુને 5100 રૂપિયા આપ્યાઅને કહ્યું માં મોગલે અમારી માનતા પુરી કરી દીધી છે બાપુ, તો બાપુએ કહ્યું કે શું માનતા હતી. તો યુવકે કહ્યું કે, અમારું સપનું છે કે દીકરો સારું ભણીને આગળ વધે.

દીકરો પરીક્ષામાં પાસ થાય તેની માનતા માની હતી અને માં મોગલની કૃપાથી દીકરો પરીક્ષામાં પાસ થઇ ગયો અને માં મોગલે અમારા દીકરાનું ભવિષ્ય સુધારી દીધું. દીકરો પરીક્ષામાં પાસ થઇ ગયો માટે અમે આજે દીકરા માટે માનેલી માનતા પુરી કરવા માટે આવ્યા છીએ.

તો મણિધર બાપુએ કહ્યું કે, તારો વિશ્વાસ હતો માટે તારું કામ થયું છે. આ કોઈ ચમત્કાર નથી અને મણિધર બાપુએ તેમના પુત્રની માતાને 5100 રૂપિયા આપ્યા અને કહ્યું કે માતા મોગલે તમારી માનતા પૂરી કરી છે. આ પૈસા તમે મોગલ રાખશો તમારું ભલું કરશે. માં મોગલ તો આપનાર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…