રાજીવ દીક્ષિતે જણાવેલા આ ઉપચાર દ્વારા વર્ષો જુના આંખોના નંબર થઇ જશે રાતોરાત દુર

166
Published on: 12:54 pm, Sat, 25 September 21

શરીરમાં પાણીની ઉણપ, અનિયમિત ખાવા પીવાનું, દુષિત ખાવા પીવાનું, ચિંતા ભરેલું જીવન તેમજ પદુષણવાળા હવામાનમાં વધારે સમય પસાર કરવો. આ બધું આંખોને નબળા પાડવાનું સૌથી મોટું કારણ રહેલુ છે. આની ઉપરાંત જે લોકો હદ બહાર ફોન, કોમ્પ્યુટર, TV તેમજ ટેબલેટની સામે સમય પસાર કરે છે એમને આંખોને લગતી કેટલીક બીમારીઓ થવાની સંભાવના રહેલી છે.

હાલમાં લોકોનું જે રીતનું જીવનધોરણ થઇ ગયું છે, તેનાથી આંખો નબળી થવું તેમજ ચશ્માં આવવા ખુબ સામાન્ય વાત છે. આવાં કારણોથી તમારી આંખોની રોશની નબળી થઈ જાય છે તથા આંખોમાં ચશ્માં આવી જાય છે. કેટલાંક લોકોના બધાં પ્રકારનાં પ્રયાસ કરવા છતાં પણ ચશ્માં દુર થવાનું નામ લેતા નથી. જો પ્રયાસો કરવાં છતાં તમે તમારી આંખો પર આવેલ ચશ્માંને દુર કરી શક્યા નથી તો આની માટે તમારે ડોક્ટર પાસે જવાની જરૂર નથી તથા માર્કેટમાંથી મોંઘીદાટ દવાઓ ખરીદવાની જરૂર નથી.

આજે અમે તમને આંખોના ચશ્માં દુર કરવા માટે એક જોરદાર ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ. આપણી આ આંખોની સમસ્યાથી ધેરાયેલ કુલ 2 જાતના લોકો હોય છે. કેટલાંક લોકો જન્મથી જ આંખો સાથે જોડાયેલ હોય છે તેમને ચશ્માં આવે છે, તો અમુક લોકોને પોતાની ખરાબ જીવન પદ્ધતીને કારણે ચશ્માં આવે છે. આજકાલના સમયમાં યુવાનો તો ઠીક પરંતુ નાના-નાના શાળાએ જતા બાળકોને પણ ચશ્માં આવી જાય છે.

જો તમે ચશ્માંથી છૂટકારો મેળવવાં માગો છો તો અમે તમને જણાવીએ છીએ. આંખોની રોશનીમાં વધારો કરવા માટે તથા ચશ્માં દુર કરવા માટેના ઘરેલું ઉપાય જેનાથી તમે આસાનીથી ચશ્માંથી છુટકારો મેળવી શકો છો. શું તમે જાણો છો કે, વાસી થૂક આપને આરોગ્યની સાથે જોડાયેલ લાભ થાય છે. ખાસ કરીને વાસી થૂક આપણી આંખો માટે ખુબ લાભદાયક છે.

કેવી રીતે કરવો વાસી થુકનો ઉપયોગ:
વાસી થૂક એટલે કે સવારની લાળ આપણા માટે એક ઔષધી જેવું કામ કરે છે. સવારમાં ઉઠતાની સાથે જ આપણા મોમાં લાળ હોય છે. તેને આપણી આંખો ઉપર લગાવવાથી આંખોના ચશ્માં તો દુર થાય છે. આની સાથે જ આંખોની સાથે જોડાયેલ સમસ્યા જેમ કે, આંખ લાલ થવી, બળતરા થવી વગેરે રોગ પણ દુર થાય છે. આયુર્વેદમાં પણ વાસી થુકથી આંખોનું તેજ વધારવાની વાત કહેવામાં આવી છે. આની માટે જે લોકો આંખોની સાથે જોડાયેલ કોઈ તકલીફ છે તે સવારમાં જાગીને પોતાની આંખોમાં વાસી થૂક આંજી શકો છો.

રાજીવભાઈ દીક્ષિતનાં મત પ્રમાણે:
સવારની લાળને જયારે ટેસ્ટ કરીને તેનો PH કાઢવામાં આવ્યો તો તે કુલ 8.4 નીકળ્યો હતો. જેનાથી એ સાબિત થાય છે કે, સવારની બનેલ લાળમાં ખૂબ જ વધારે મેડિસિનલ પ્રોપર્ટીઝ રહેલી છે. કેટલાંક લોકોને આંખોની નીચે કાળા અર્ધ ચક્ર આકારના ડાઘ થાય છે તે ઠીક ન થાય તો સવારની બનેલ લાળને કાળી જગ્યા ઉપર લગાવીને હળવી માલિશ કરવાંથી થોડાક જ દીવસમાં તે ઠીક થઇ જશે.

રાજીવ ભાઈ દીક્ષિત કહે છે કે, એકવાર તેમની પાસે એક દર્દી આવ્યો હતો કે, જેનો ગરમ દૂધથી હાથ દાઝી ગયો હતો. તેનો ધા તો ઠીક થઇ ગયો પરંતુ ડાઘ દૂર થતો ન હતો તેમજ આ દર્દીને કોઈ પણ રીતે તે ડાઘ મટાડવો હતો. કારણ કે, તે એક છોકરી હતી અને તેના લગ્ન થવાના હતા.

તેના ઘરવાળા પરેશાન હતા કે, સાસરિયાવાળાઓએ આ ડાઘ જોઈ લીધા તો સંબંધ તૂટી શકે છે તો રાજીવ ભાઈએ જણાવ્યું કે, ઘરવાળાને પોતે સાચું જણાવી દે તો છોકરીનું માનવું હતું કે, તે જણાવી શકે તેમ નથી તેનાંથી તેની સગાઈ તૂટી ન જાય એટલા માટે તેને ડાઘમાંથી છુટકારો જોઈએ તો રાજીવ ભાઈએ તેને લાળ  લગાડવાની સલાહ આપવી. તે છોકરીએ દરરોજ લાળ લગાડવાનું શરૂ કરી તથા માત્ર 6 મહિનામાં જ તેનો ડાઘ એકદમ ગાયબ થઇ ગયો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…