માતાએ પેટે પાટા બાંધી દીકરાને ભણાવ્યો, પણ બૈરું આવતા જ દીકરો માતાને રઝળતી મીકીને ચાલ્યો ગયો

Published on: 9:49 pm, Wed, 22 December 21

હાલમાં એક આશ્રયજનક કિસ્સો સામે આવ્યો છે. એક યુવક બજારમાં જઈ રહ્યો હતો ત્યારે તેની નજર અચાનક એક વૃદ્ધ માતા પર પડી તો તે યુવકે તે માતા પર ખુબ જ દયા આવી ગઈ અને તે તેમની પાસે ગયો અને માતાને પૂછ્યું કે, હું તમારી કઈ રીતે મદદ કરી શકું છું. તો માતાએ કહ્યું કે મને તાવ આવ્યો છે. મારે દવા લેવી છે અને મને ભૂખ લાગી છે.

મને કઈ ખાવાનું આપી દે. યુવકે તેમને દવા લઈને આપી અને તેમને ખાવાનું લઈને આપ્યું અને આ યુવકે તે વૃદ્ધ માતાએ કહ્યું કે, તમારો કોઈ દીકરો નથી. તો માતાએ કહ્યું કે, મારો એક દીકરો છે અને તે મુંબઈમાં નોકરી કરે છે. તેની પત્ની અને બાળકો પણ તેની સાથે રહે છે. અને હું એકલી રહું છું.

તેમણે વધુમાં જણાવ્યું કે, બે વર્ષમાં એકવાર મને મળવા માટે આવે છે અને તેમનાથી બનતી મદદ કરી જાય છે. પછી બે વર્ષ સુધી તેને ખબર પણ નથી હોતી કે તેમની માતાની શું હાલત હશે. બેટા આ ઉંમરમાં મારાથી કોઈ કામ થઇ શકે એમ નથી માટે આજે મારે આવી રીતે માંગીને ગુજરાન ચલાવવું પડે છે.

મે મારુ આખું જીવન મહેનત કરીને મારા દીકરાને મોટો કર્યો તેના લગ્ન કરાવ્યા અને તેને એ કાબિલ બનાવ્યો કે, નોકરી કરી શકે. તેની મુંબઈમાં નોકરી લાગી તો પત્નીને પોતાની સાથે લઇ ગયો અને મને અહીં મુકતો ગયો. એને એ પણ વિચાર ના આવ્યો કે મારી માતા એકલી શું કરશે. એટલા માટે આજે માટે માંગીને પોતાનું ગુજરાન ચલાવવું પડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…