મનઈચ્છિત ફળ આપનાર સફેદ સાંપના દર્શન કરીને શેર કરો, 3 દિવસમાં જ તમારા અધૂરા બધા જ કામો થશે પુરા

302
Published on: 1:13 pm, Mon, 7 March 22

જો કોઈ પુત્ર તેના જીવન માં સિદ્ધિઓ મેળવે તો તેના માતા-પિતા ખુશ થાય છે. ભારતમાં હાલમાં જ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા અલગ અલગ વિભાગ ની સોંપણી માં એલ મુરુગનને મત્સ્યઉદ્યોગ,પશુપાલન,ડેરી અને માહિતી પ્રસારણ રાજ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.તેથી તેમના જીવનમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે. પરંતુ તેમના માતા-પિતાના જીવનમાં કોઈ જ બદલાવ આવ્યો નથી.

હાલના દિવસોમાં એલ મુરુગન ના માતા પિતા અત્યારે પણ તમિલનાડુના નમક્કલ જીલ્લાના કનુર ગામમાં ખેતરોમાં કામ કરી રહ્યા છે. ઉપરાંત તેઓ કાળી મજૂરી પણ કરે છે. આ મંત્રીજી ના પિતાનું નામ લોગનાથન છે. અને તે ગામમાં એક નાનકડા મકાનમાં રહે છે.

પોતાનો પુત્ર કેન્દ્રીય મંત્રી બની ગયા પછી પણ તેમના જીવનમાં કંઈ બદલાયું નથી.ગામલોકોના કહેવા મુજબ,જ્યારે તેમના પુત્ર એલ મુરુગન પ્રદેશ ભાજપ અધ્યક્ષ હતા ત્યારે પણ લોગનાથને સામાન્ય લોકોની જેમ લાઇનમાં ઉભા રહીને કોરોના રસી લીધી હતી.વકીલ એલ મુરુગન કેન્દ્રીય મંત્રી બનતા પહેલા તમિલનાડુ રાજ્યના ભાજપ અધ્યક્ષ રહિચુક્યા છે.મુરુગનની માતા વરૂદમલ તેના પુત્રની સફળતાનું શ્રેય લેવા માંગતી નથી.

તેમની માતા નું કહેવું છે કે અમારા દીકરા નું ભવિષ્ય બનાવવા માટે તેને કંઇ કર્યું જ નથી. પરંતુ આજે તેને જે જગ્યા મળી છે તે મારા દીકરાની મહેનત છે. મને અને તેના પિતાને તેનો ગર્વ છે.ઉપરાંત તેની માતા જણાવતા કહે છે કે શિક્ષણ ઉધાર પૈસા લઈને પૂરું કર્યું હતું.અને મુરુગન મંત્રી બન્યો તે માહિતી તેમને તેના પાડોશી એ આપી હતી. જ્યારે મુરુગનજી ને મંત્રી પદ આપવામાં આવ્યું તે સમયે તેમના માતા-પિતા ખેતરોમાં કામ કરી રહ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…