ઘણા લોકો પ્રાણીઓને જોવા માટે જંગલ સફારી પર જાય છે, ઘણી વખત પ્રવાસીઓ સાથે આવી ઘટનાઓ બને છે જેનાથી લોકો પણ પરેશાન થાય છે. સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ આવી ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે લોકોને પણ હેરાનીમાં મૂકી રહ્યો છે.
ત્યારે જંગલના રાજા સિંહને જોયા પછી મોટા-મોટા જાનવરો ની હાલત પણ બગડી જાય તો માણસની શું ઔકાત. સિંહ એક ક્ષણમાં તેના શિકારને ફાડી નાખે છે. વિચારો જો તમારી સામે સિંહ આવી જાય તો તમારી હાલત કેવી થાય? સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારા હોશ ઉડી જશે.
View this post on Instagram
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ જંગલ સફારી માટે ગયો હતો. આ દરમિયાન, તેના હાથમાં કેમેરો હતો. જંગલની મુલાકાતે આવેલા વ્યક્તિએ એકવાર જંગલના રાજા સિંહની તસવીર લેવી હતી જેથી તે પોતાની કાર પર બેસીને ચારેબાજુ સિંહને શોધી રહ્યો હતો. ત્યારે અચાનક એક સિંહ વ્યક્તિની નજીક આવે છે. જે જોઇને તેના ચહેરા પર ગભરાટ અને ડરના ભાવ ઉભરી આવે છે. વ્યક્તિ એક ક્ષણ માટે સમજી શકતો નથી કે શું થયું છે.
તમે તેના હાથની હિલચાલ અને ચહેરાના હાવભાવ જોઈને સમજી શકો છો કે સિંહ આવવાથી તે ખૂબ જ ગભરાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે, સિંહ ત્યાં ઊભો છે અને તેની સામે તાકી રહ્યો છે. જોકે, સિંહ માણસ પર હુમલો કરતો નથી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…