પતિએ તેના મિત્રો સાથે મળીને પત્ની પર કર્યો બળાત્કાર- અંતે યુવતીના શરીરના અંગો પર કર્યા એવા કામ કે…

Published on: 7:19 pm, Sun, 4 July 21

માનવતા અને પતિ-પત્નીના સંબંધોને નષ્ટ કરનાર ક્રૂરતાના આવા સમાચાર રાજસ્થાનથી સામે આવ્યા છેજે સાંભળીને તમારા રુવાડા બેઠા થઇ જશે.જ્યાં એક ક્રૂર પતિએ તેની પત્નીને તેના મિત્રો દ્વારા દુષ્કર્મ કરાવ્યો હતો.જ્યારે રાક્ષસનું આટલામાં મન ન ભરાયું,તો પછી તેણે મરચા અને ઝંડુ બામને ખાનગી ભાગમાં નાખવા લાગ્યો.

એક દિવસ પત્ની ની સહન શક્તિ પૂરી ગઈ,ત્યારે તેણે તેના માતાપિતાને તેના પતિની દુ:ખની કહાની કહી ત્યાઆ વાત સાંભળી ને તેના માતા પિતા ના પગ નીચેની જમીન સરકી ગઈ.ખરેખર,માનવતાને કલંકિત કરનારી આ દર્દનાક ઘટના ધોલપુર જિલ્લાના બસેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નોંધવામાં આવી છે.

યુવતી દુલ્હન બનીને તેના સસરા ના ઘરે ગઈ ત્યાં તરત આરોપી પતિ તેના પરિવાર સાથે પત્નીને દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.એટલું જ નહીં,ધોળા દિવસે તેની સાથે મારપીટ પર ઉતરી આવ્યો.પોતાની અગ્નિપરીક્ષા વર્ણવતા પીડિતાએ જણાવ્યું હતું કે 26 જૂનના રોજ રાત્રે 11 વાગ્યે તેનો પતિ તેના સાથે મિત્રને ઘરમાં લઇ ને આવ્યો.

ત્યાર બાદ મારા હાથ,પગ અને મોંમાં કાપડ ભરવી દીધું અને એક પછી એક બંનેએ દુષ્કર્મ ગુજાર્યો હતો.આ પછી તેનો પતિ તેને બીજા મિત્ર ના ઘરે લઇ ગયો જ્યાં બધાએ મળીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો.આરોપી પતિ આનાથી ખૂબ સંતુષ્ટ નહોતો,તેણે તેના ગુપ્તાંગમાં મરચા અને ઝંડુ બામ લગાવીને મહિલાને બેભાન કરી દીધી હતી.

તેના મિત્રો દ્વારા દુષ્કર્મ બે સિવસ સુધી ગુજાર્યો હતો.કોઈક રીતે,તે મહિલા નાની હતી અને આરોપીની પકડમાંથી ભાગતી થઈ અને સીધી તેના પિયરે આવી ગઈ. અહીં આવતાની સાથે જ તેણે જ્યારે તેની માતા-પિતાને તેની દર્દનાક કથા સંભળાવી ત્યારે તે ખુબજ રડવા લાગી.ત્યારબાદ બીજા દિવસે તેના પરિવારના લોકોએ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.