દીકરાને વિદેશમાં જોબ મળી જાય તે માટે પિતાએ માની મોગલ માં ની માનતા, માતાજી એ એવો ચમત્કાર બતાવ્યો કે..

290
Published on: 6:57 pm, Thu, 29 September 22

માં મોગલ ના પરચા અપરંપાર છે. માં મોગલ ના દર્શન માત્રથી ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ તો દયાળી છે તેમને યાદ કરતા જ માં મોગલ મદદ માટે આવી પહોંચે છે. માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે. આજ દિન સુધી માં મોગલ એક ઘણા ભક્તોના દુઃખ પણ દૂર કર્યા છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ તો 18 વર્ષની માતા કહેવાય છે તેમના નામ લેવા માત્રથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આજ દિન સુધી માં મોગલ એ લાખો માઈ ભક્તોને પરચા પણ બતાવ્યા છે. તેમના પરચા માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે અને માં મોગલ ની વિદેશ સુધી ખ્યાતિ ફેલાયેલી છે. એવામાં જ હાલ આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેમાં એક યુવક 5100 રૂપિયા લઈને માં મોગલ ની માનતા પૂર્ણ કરવા કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા કહેવાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે યુવકને મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવક કે કહ્યું કે તેમનો દીકરો હાલ કેનેડા માં છે. તેને પોતાની એક કંપની માં જોબ મળી જાય તે માટે તેમણે માં મોગલ ને પ્રાથના કરી હતી તેથી તેના દીકરાને જોબ મળી જતા તેઓ અહી માં મોગલ ના દરબારે માનતા પૂરી કરવા માટે આવી પહોચ્યા છે.

એવામાં જ માં મોગલ ના દરબારે સાક્ષાત બિરાજમાન એવા મણીધર બાપુ પણ હોઈ છે ત્યારે એ યુવકે મણીધર બાપુ ના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુ એ કહ્યું કે બેટા આ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો. તેથી જ માં મોગલે તમારી માનતા પૂર્ણ થાય છે.અને આ કોઈ ચમત્કાર નથી.મણીધર બાપુ એ વિશેષ માં જણાવ્યું કે કોઈ પણ અંધશ્રદ્ધા માં માનવું ન જોઈએ માત્ર માં મોગલ પર વિશ્વાસ માત્ર થી ભક્તો ની સમસ્યા દુર થાય છે.

મણીધર બાપુ એ એ યુવક ને 5100 રૂપિયા માં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું આ રૂપિયા તારી ત્રણેય બહેનો ને આપજે માં મોગલ રાજી થશે અને માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એતો માત્ર ભક્તો ના ભાવ ના ભૂખ્યા છે.અને કહેવાય છે કે આ દુનિયા નો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…