ચરમસીમાએ પહોચ્યો કળયુગ! દીકરીએ જ પિતાને કહ્યું- ‘મારી સાથે શારીરિક સુખ માણો’ અને પછી જે થયું…

208
Published on: 12:45 pm, Fri, 17 September 21

શું એક દીકરી પોતાના પિતાને જ સંભોગ કરવા માટે પ્રપોઝ કરી શકે? તમે પણ આ વાત પર ભાગ્યે જ વિશ્વાસ કરશો પણ આ દીકરીનું આવું કૃત્ય સાંભળીને તમે પણ દંગ રહી જશો. માવિસ નામની 23 વર્ષીય યુવતીએ તેના પિતાને તેની સાથે શારીરિક સુખ માણવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

જો તમે વિચારી રહ્યા હો કે, આ છોકરી માનસિક રીતે બીમાર હશે જેથી તે આવા પ્રકારની વાતો કરી રહી છે, તો અમે આપને જણાવી દઈએ કે, માવિસ સંપૂર્ણપણે સ્વસ્થ છે. તો પછી તમને થશે કે, માવિસે આવું ખરાબ કૃત્ય કેમ કર્યું? શું આ યુવતી ચરિત્રની ખરાબ હશે? શું તેના માટે શરીર સુખ જ બધું છે? શું તે સંભોગ કરવા માટે એકદમ અધીરી બની ગઈ છે?

જો કે, સાચી હકીકત જાણવા માટે તમારે આ યુવતીની આખી કહાની જાણવી જ પડશે. ખરેખર, માવિસની માતાનું નિધન થયું છે પણ તેના પિતાની ક્રિયાઓ હજુ પણ કોઈ રંગીન મિઝાઝી છેલછબિલાથી ખુબ ઓછી નથી. માવિસના પિતા પોતાના ઘરે દરરોજ અવનવી યુવાન છોકરીઓ બોલાવીને તેની સાથે શારીરિક સુખ માણતા હતાં.

માવિસના પિતા યુવાન છોકરીને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે તેમજ ત્યારપછી અલગ-અલગ યુવતીઓની સાથે શરીર સુખ માણે છે. જેથી માવિસે જણાવ્યું હતું કે, તે પોતાના પિતાને એમની ભૂલનો અહેસાસ કરાવવા માંગતી હતી. જેથી માવિસે પોતાના પિતાને જણાવ્યું કે, તમે બધું છોડીને મને એ વાતનો જવાબ આપો કે, તમે આવા ધંધા કયારે બંધ કરશો.

જો તમારે આવા ગંદા કામ કરવા હોય તો પછી બહારથી છોકરીઓ બોલાવવાની જરૂર નથી. હું પણ એક યુવતી જ છું તમે મારી સાથે જ સંબંધ બાંધી લો એટલે તમારે આ રીતે બહારથી રોજ અવનવી યુવતીઓને આપણાં ઘરે બોલાવવી ન પડે. માવિસ આગળ જણાવે છે કે, આ ફક્ત તેના પિતાને તેની ભૂલનો અહેસાસ કરાવવા માટે હતું.

જો કે, માવિસના 62 વર્ષનાં પિતા નજુજો દૈમાનીનું જણાવવું છે કે, તેણે ક્યારેય પણ આવું કરવાનું સપનું પણ નહોતું જોયું. તે મારી દીકરી છે તેમજ તેની સાથે આવું કરવાનું વિચારી પણ નથી શકતો. મારી દીકરીએ મારી આંખો ખોલી દીધી છે.