ગૌમાતાની રક્ષા કરવા માટે જીવની પરવાહ કર્યા વગર સિંહ સાથે લડી પડ્યો આ વ્યક્તિ- વિશ્વાસ ન આવે તો જોઈ લો આ વિડીયો 

656
Published on: 12:16 pm, Wed, 27 April 22

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગાયને બચાવવા માટે એક વ્યક્તિએ કોઈપણ જાતના ડર વગર સિંહ સાથે લડાઈ કરી હતી. સિંહે તેને ડરાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તે માણસ ડર્યો નહીં અને હાથમાં લાકડી લઈને સિંહ તરફ દોડ્યો. વાયરલ વીડિયો જોયા બાદ લાગે છે કે, સિંહ ડરીને ભાગી ગયો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગાય ઝડપથી વ્યક્તિ તરફ દોડતી જોવા મળે છે. ગાયને ઝડપથી દોડવા પાછળનું કારણ તેની પાછળ સિંહ હોવાનું જાણવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by WildLife Tube📺 (@wildlife.tube)

જોકે, આ પછી વ્યક્તિ ગાયની સુરક્ષા કરવા હાથમાં લાકડી લઈને બહાર આવે છે. તેણે લાકડીથી સિંહને પણ ડરાવ્યો. જે બાદ સિંહ ત્યાંથી ભાગી જાય છે. આ વીડિયોમાં એક બકરી અને બે ગાય પણ માણસ પાસે આવે છે.

વાયરલ વિડીયો જોયા બાદ ખબર પડે છે કે આ વિડીયો કોઈના ઘર કે ગૌશાળાનો છે. જ્યાં ઘણી બધી ગાયો હતી અને અચાનક એક સિંહ દેખાયો. જે બાદ તે વ્યક્તિ નિર્ભય થઈને ગાયોના રક્ષણ માટે સિંહ સાથે લડવા આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર થઈ રહ્યો છે. આ અંગે લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. યુઝર્સ દ્વારા આ વ્યક્તિના ખૂબ વખાણ થઇ રહ્યા છે. તેમણે જે રીતે કોઇપણ ડર વિના ગાયોની રક્ષા કરી તે બદલ તેમની પ્રશંસા થઇ રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…