૯૯ ટકા લોકોને ખબર નથી કે અંગુઠાના પર નખ બનતા અર્ધ ચંદ્રનું કારણ શું છે- જો તમારે છે તો જરૂર વાંચો

198
Published on: 9:24 am, Mon, 4 October 21

ભગવાને મનુષ્યની રચના બહુ જ સમજી વિચારીને કરી હતી તેમજ આપણા શરીરમાં અનેક શક્તિઓ આપી છે. જેનાં લીધે આપણે આપણું કામ જાતે કરી શકીએ છીએ. આપણા શરીરનાં બધાં અંગનું તેનું જ એક કામ હોય છે. પણ આપણા શરીરનાં ઘણા અંગો એવા પણ છે કે, તે પોતાનું કામ કરવાની સાથે શરીરનાં બીજા અંગો અંગે પણ સંકેત આપે છે. આપણા વાળ માંડીને નખ સુધી બધાં અંગનું પોતાનું જ એક ખાસ મહત્વ છે. અનેક વખત આપણે જોઈએ છીએ કે, આપણા નખ પર અનેક પ્રકારનાં નિશાનો જોવા મળે છે.

આપણા શાસ્ત્રોમાં નખો અંગે અનેક વાતો જણાવી છે, જેને જાણીને તમને હેરાની થશે તેમજ તમે પોતાનાં નખો ઉપર ધ્યાન આપવાનું પણ ચાલુ કરશો. આપણે નખ પર અનેક પ્રકારનાં નિશાન જોઈએ છીએ, ઘણીવાર આ નિશાન પીળાશ પડતા હોય છે, ઘણીવાર નખ ઉપર સફેદ રંગનાં નિશાન હોય છે. નખ ઉપર બનેલા સાધારણ તેમજ અસાધારણ નિશાન પણ કોઈ પણ વ્યક્તિનાં વ્યક્તિત્વ અંગે જાણકારી આપે છે. આ નિશાન સ્વાભાવિક રીતે બને છે. કોઈ ઘાથી અથવા અન્ય બીજા કારણોને લીધે બનેલા નિશાનને સિદ્ધ માનવામાં આવતા નથી.

અનેક વ્યક્તિનાં નખ પર અર્ધચંદ્રનો આકાર બનેલો હોય છે. આ અર્ધચંદ્ર નખનાં કલરથી સફેદ હોય છે તેમજ જ્યાથી નખ ચાલુ થાય છે ત્યાં જ હોય છે. પણ અનેક લોકોનાં નખ ઉપર આ નિશાન હોતા નથી. જ્યોતિષ શાસ્ત્ર તેમજ હસ્તરેખા શાસ્ત્ર મુજબ આ નિશાનનો ખાસ અર્થ થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર તેમજ હસ્તરેખા શાસ્ત્ર મુજબ નખ ઉપર બનેલો આ અર્ધચંદ્રનો આકાર સૌભાગ્યશાળી હોવાની નિશાની માનવામાં આવે છે. જો આ દરેક નખ ઉપર ન હોઈ તેમજ માત્ર શનિની આંગળીનાં નખ પર જ છે, તો આ બહુ જ નસીબદાર હોવાની નિશાની સૂચવે છે. આ નિશાન દરેક વ્યક્તિને ધનિક તેમજ સફળ બનાવે છે.

જો આ નિશાન ન હોય તો માત્ર જ્યોતિષ શાસ્ત્ર મુજબ પણ મેડિકલ સાયન્સ અનુસાર પણ નકારાત્મક પ્રભાવ છે. આ અર્ધચંદ્ર નિશાનનું નખ પર હોવું એ સ્વસ્થ વ્યક્તિની નિશાની છે. જો આ નિશાન વધુ મોટું હોય તો પણ આ નિશાન નકારાત્મક પ્રભાવવાળું હોય છે.

વાળ કાપવા માટે કયો દિવસ શુભ ગણાય શાસ્ત્રોનાં મુજબ? આ બે દિવસે કાપવાથી, ધનનો લાભ થશે…

ઘણા લોકો દિવસ જોઈને પોતાનાં વાળને કાપે છે. તેમાં મંગળવાર, બુધવાર તેમજ શનિવારનાં દિવસે વાળ તેમજ નખ કાપતા નથી. જયારે રવિવારનાં રોજ વાળ કાપવાનાં હિસાબથી શુભ ગણવામાં આવે છે. જો કે તે યોગ્ય પણ છે ઘણા એવા દિવસો પણ હોય છે, તેમાં વાળ તેમજ નખ કાપવાએ શુભ ગણાય છે, પરંતુ આ બધા માટે 4 દિવસ નહીં પરંતુ 2 જ દિવસ શુભ માનવામાં આવે છે. સોમવારનો સંબંધ ચંદ્રની સાથે માનવામાં આવે છે તેમજ સોમવારનાં રોજ વાળ કાપવાથી વ્યક્તિ હંમેશા તણાવમાં રહે છે. સોમવારનાં રોજ માનસિક સ્વાસ્થ્ય માટે શુભ માનવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…