મધ્યપ્રદેશમાં આવેલ યવતમાલ જિલ્લામાં અતિભારે વરસાદી માહોલને કારણે એક જીવલેણ દુર્ઘટના સર્જાઈ છે કે, જેમાં ઉમરખેડ વિસ્તારમાં આવેલ દહાગામ નદીમાં આવેલ ઘોડાપુરને લીધે ST બસ તણાઈ જતાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ડ્રાઈવર-કંડક્ટર સહિત 3 લોકો હજુ પણ લાપતા છે.
સવારમાં પુલ પર પાણી હોવા છતાં બેદરકાર ડ્રાઈવરે બસ અટકાવી ન હતી. જો કે, અધવચ્ચે પહોંચતાં જ બસ પાણીના વહેણમાં તણાવા લાગે છે. જોતજોતામાં પુલ પરથી નદીમાં બસ ખાબકિ જાય છે. આ દૃશ્ય જોઈને નદીની બન્ને કાંઠે ઉભેલા સ્થાનિકો બુમાબુમ કરી રહ્યા છે. જેનો વિડીયો ખુબ વાયરલ થયો છે. અહીં નીચે જુઓ વિડીયો…
ગામલોકોની નજર સામે જ નદીમાં સમાઈ ગઈ આખેઆખી ST બસ, આ વિડીયો જોઇને તમે હચમચી ઉઠશો #Maharashtra #bus #river #trishulnews #topnewstoday #gujaratinews #breakingnews #newsupdate #viralvideo pic.twitter.com/WqLX4ljRX7
— Trishul News (@TrishulNews) September 29, 2021
બુંદેલખંડમાં બનેલ દુર્ઘટનામાં પર્વ મહાલક્ષ્મી પૂજનમાં સામેલ થવા માટે પોતાના પરિવારની સાથે તળાવ પર ગયેલ બાળકો મૃત્યુ પામ્યા હતા. મૃતક બાળકોમાં 2 સગા ભાઈ-બહેનનો પણ સામેલ છે. આ દુર્ઘટના બાંદામાં આવેલ અલગ-અલગ 3 તાલુકામાં બની છે.
અતિભારે વરસાદને લીધે ઘણીવાર આવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે કે, જેમાં સેકંડો માસૂમોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં આવી જ કેટલીક ઘટનામાં 7 જેટલા લોકોના મોત થયા છે કે, જેને કારણે પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…