દોહતા પહેલા ભેંસને પીવડાવવામાં આવે છે બીયર, જાણો શું છે તેના પાછળ નું કારણ

Published on: 11:19 am, Mon, 5 July 21

આપણને ખબર છે કે માણસો બિયર પીતા હોય છે. તમે સાંભળ્યું નહીં હોય કે ભેંસ ને પણ બિયર પિવડાવવામાં આવે છે. વ્યક્તિને તો આ વ્યસન હોય તે સમજાય પણ હવે પ્રાણીઓ ને પણ વ્યસન લાગેલું છે. આ હકીકત છે કે એક ભેંસને બિયરની લત લાગી ગય છે.

આ ભેંસ લખનૌની છે. તેને એવી અજીબ આદત પડી ગય છે. ત્યાની એક ડેરીમાં ભેંસને બિયર પીવડાવામા આવે છે. તે ડેરીની એક બે ભેંસ નહીં પરંતુ તેની બધી ભેંસને બિયર પીવડાવવામા આવે છે. તે ભેંસો બિયર પીધા પછી જ દૂધ આપે છે.

ત્યાર બાદ જ બાકી વધેલો ખોરાક આપવામાં આવે છે.દૂધનું ઉત્પાદન વધારવા માટે, બીયર તૈયાર કર્યા પછી ભેંસ ને બાકીનો ખોરાક ખવડાવવામાં આવે છે, જ્યારે તેમને બીયર આપવામાં આવે છે.

ત્યારથી દરેક ભેંસ બેથી ત્રણ લિટર વધુ દૂધ આપી રહી છે.જ્યારથી તેઓ ભેંસને બિયર પીવડાવે છે ત્યારથી દરેક ભેંસના દુધમાં બે થી ત્રણ લીટરનો વધારો જોવા મળ્યો છે. તેથી દૂધનું વધારે વેચાણ કરવાથી નફામાં પણ ઘણો ફાયદો થાય છે.

તેને આપવામાં આવતી બિયર જવ માંથી બનાવવામાં આવે છે. તેને બનાવતા વધેલા કુચાને બહાર ફેંકવાને બદલે તે ભેંસને જ ખવડાવવામાં આવે છે. આવું કરવાથી તે ડેરીની આવકમાં ઘણો વધારો થયો છે.

લોકો આ ભેસોનું દૂધ પણ પસંદ કરી રહ્યા છે.આ ભેસના દૂધ ની ગુણવતા પણ બીજા દૂધ જેવીજ છે.અને તેમાં પોષક તત્વો પણ પૂરતા પ્રમાણ માં આવેલા હોય છે.