કરોડોના આલીશાન બંગલામાં રહે છે બબીતાજી, તસ્વીરો જોઇને આંખો ફાટીને ફાટી રહેશે

87
Published on: 4:06 pm, Wed, 8 December 21

કરોડોના આલીશાન બંગલામાં રહે છે ‘ તારક મેહતા શો ‘ ના બબીતાજી. મુનમુન દત્તા ઉર્ફ બબીતાજી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. અવારનવાર પોતાના અવનવા વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને પોતાના ફેન્સને એન્ટરટેન્ટ કરે છે.

આ વર્ષ બબીતાજી માટે ખૂબ જ ખાસ રહ્યું છે. આ વર્ષની દિવાળી મુનમુન દત્તાએ પોતાના નવા ઘરમાં ઉજવી હતી. નવા વર્ષના દિવસોમાં બબીતાજી પોતાના ઘરની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. મળતી માહિતી અનુસાર બબીતાજી ના ઘરની કિંમત ત્રણ કરોડ આસપાસ છે.

હાલ સોશિયલ મીડિયામાં “હોમ ટૂર” કરાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બબીતાજી પોતાના આલિશાન ઘરને પોતાના ફેન્સને બતાવતા ખૂબ જ આનંદ થાય છે. અને જણાવતા કહે છે કે, ‘આ ઘરનું ડિઝાઇનિંગ પોતે જાતે જ કર્યું છે આટલું જ નહીં આ ઘરનું દરેક ફર્નિચર પણ પોતાની ડિઝાઇન પ્રમાણે બનાવડાવ્યું છે.’

આ ઘરમાં મુનમુન દત્તાની સાથે તેના મમ્મી અને બે બિલાડી રહે છે. “માઉ થતા કૂકીઝ નામની બંને બિલાડી આ ઘરમાં સાથે રહે છે. સાથોસાથ મુનમુન દત્તાએ ડ્રોઇંગરૂમમાં વધુમાં વધુ લોકો આરામથી બેસી શકે તેવી વ્યવસ્થા કરી છે.

“હોમ ટૂર” દરમિયાન વીડિયોમાં મુનમુન દત્તાએ કહ્યું હતું કે, આ ઘર તેની મહેનતનું પરિણામ છે. સાથોસાથ છેલ્લા સમયમાં કહ્યું કે, તેમને પોતાની પ્રાઈવસી ખૂબ જ પસંદ છે, અને તેનો ભંગ કરનારા તેમને જરાય પસંદ નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…