જોતજોતામાં જમીનમાં સમાઈ ગયા ચાર લોકો- વિડીયો જોઇને હ્રદય કંપી ઉઠશે

Published on: 10:44 am, Fri, 27 August 21

કેટલાક વિડીયો સોસિયલ મીડિયા પર એવો વિડીયો વાયરલ થતા હોય છે કે, જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીયો એવા હોય છે કે, જે આપણું દિલ જીતી લેતા હોય છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીયો જોઇને ખડખડાટ હસી પડશો.

આ વીડિયોમાં અચાનક લોકો જમીનની અંદર ઘુસી જવા લાગ્યા હતા. સામાન્ય રીતે, ભૂકંપ અથવા લેન્ડ સ્લાઇડ્સ દરમિયાન રસ્તાઓ તૂટી જાય છે અને ખાડાઓ પડે છે. કેટલીકવાર રસ્તા સારા ન હોવાથી પણ આવા બનાવો બનત હોય છે. પણ, આ વીડિયોમાં બધું સામાન્ય હોવા છતાં, કંઈક એવું થયું જેણે જોઈ લોકો હેરાન થઇ ગયા હતા.

વીડિયોમાં જોવા મળે છે કે, તેમાં કેટલાક લોકો રસ્તા પર બેઠા છે. એક કાર તેની બાજુમાં ઊભેલી છે, તેના પછી એક વ્યક્તિ ફોન પર વાત કરતી વખતે કાર તરફ આગળ વધી રહ્યો છે પણ જેવા બે પગથિયા આગળ વધે છે તે અચાનક જમીનની અંદર ફસાઈ જાય છે.

જ્યારે ત્યાં હાજર લોકો તેને બચાવવા દોડે છે, ત્યારે તે પણ જમીનની અંદર ઘુસી ગયા છે. કોઈ કઈ સમજે તે પહેલા જ અચાનક જમીન તૂટી પડી હતી. વિડીયો જોયા પછી તમે ઘણું હસ્યા હશો. આ વીડિયોને લોકો ખૂબ ઝડપથી શેર કરી રહ્યા છે. સાથે સાથે, તેના પર વિવિધ પ્રકારની તેમને પસંદની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…